1. Home
  2. Tag "air pollution"

અમદાવાદના બોપલ અને પીરાણામાં પ્રદુષણમાં વધારોઃ AQI 300ને પાર

નવી દિલ્હીઃ ઉત્તરભારતના દિલ્હી અને તેની આસપાસના વિસ્તારમાં પ્રદુષણને સામાન્ય પ્રજા મુશ્કેલીમાં મુકાયાં છે. હવે ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં પણ હવાના પ્રદુષણમાં વધારો થયો હોવાનું જાણવા મળે છે. સતત બીજા દિવસે શહેરના પીરાણા અને બોપલમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ અત્યંત ખરાબ શ્રેણીમાં નોંધાયો છે. બોપલ અને આસપાસના વિસ્તારમાં પ્રદૂષણ ચિંતાજનક સ્તરે પહોંચ્યું છે. પ્રદુષણને પગલે શ્વાસની બિમારીથી […]

આ હેલ્ધી ડ્રિંક્સ બચાવશે વાયુ પ્રદૂષણથી,આજે જ બનાવો ડાયટનો એક ભાગ

દિવાળીમાં ફટાકડા ફોડ્યા બાદ અનેક શહેરોમાં હવાનું પ્રદૂષણ વધ્યું છે. શહેરોની હવા ઝેરી બની ગઈ છે, જેના કારણે વાયુ પ્રદૂષણનું સ્તર પણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. આ સમસ્યાને કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. ઘણા લોકો ચેપનો શિકાર પણ બની રહ્યા છે.આવી સ્થિતિમાં, નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ સમસ્યાથી બચવા માટે તમે […]

દિલ્હીમાં પ્રદુષણનું લેવલ વધ્યું, શ્વાસની બીમારીથી પીડિતા દર્દીઓની મુશ્કેલી વધી

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં દિવાળીના તહેવારો દરમિયાન પ્રદુષણનું સ્તર વધ્યું છે. જેથી લોકોને શ્વાસ લેવાની સમસ્યા ઉભી થઈ છે. દિલ્હીમાં એરક્વોલિટી ઈન્ડેક્સ એટલે કે એક્યુઆઈ 250ને પાર પહોંચ્યો હતો. જ્યારે કેટલાક વિસ્તારોમાં એક્યુઆઈ 300ની નજીક પહોંચ્યું હતું. બીજી તરફ તંત્ર દ્વારા પ્રદુષણને ઘટાડવા માટે પગલા લેવામાં આવી રહ્યાં છે. દિવાળી દરમ્યાન દિલ્હીનું પ્રદૂષણનું લેવલ […]

હવાનું પ્રદૂષણ વધવાથી કેવા પ્રકારના રોગ થાય છે? જાણી લો

દિલ્લીમાં છે જાનલેવા પ્રદૂષણ તેનાથી થાય છે અનેક રોગ જાણો કેવી રીતે રહેવું સલામત ભારતમાં કેટલાક શહેરોમાં પ્રદૂષણ સતત વધતું જાય છે. આ કારણે લોકોને કેટલીક ગંભીર બીમારીઓ પણ થાય છે. ભારતમાં વધતા જતા પ્રદૂષણના કારણે કેવા પ્રકારની બીમારી થાય છે તેના વિશે જાણકારી આ પ્રકારે છે.વર્ષોથી લોકોમાં જોવા મળતા કેટલાક સામાન્ય રોગોમાં સિનુસાઈટિસ, સ્ટ્રોકનું […]

અમદાવાદમાં દિલ્હી કરતાં પણ હવાનું પ્રદુષણ ચારગણું વધારે

અમદાવાદઃ શહેરમાં પણ હવાના પ્રદુષણમાં વધારો થઈ રહ્યો છે. જેમાં દિલ્હી કરતા પણ ચારગણું પ્રદુષણ વધી ગયું છે, શહેરમાં વાહનોની સંખ્યા વધતી જાય છે. તદઉપરાંત શહેરની આજુબાજુ આવેલા ઉદ્યોગોને કારણે પણ પ્રદુષણ વધી રહ્યું છે. ‘સફર’ એપ મુજબ રવિવારે દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 60 હતો. જ્યારે અમદાવાદનો આ ઈન્ડેક્સ લગભગ ચાર ગણો વધુ એટલે કે […]

દિલ્હીમાં પ્રદૂષણ વધવાને કારણે ફરી બગડી હવા,AQI 343 પર પહોંચ્યો

 બર્ફીલા પવનો વચ્ચે દિલ્હી ધુમ્મસમાં પ્રદુષણ વધવાથી ફરી બગડી હવા AQI 343 પર પહોંચ્યો   દિલ્હી:રાજધાનીમાં ફરી એકવાર પ્રદૂષણ વધ્યું છે.છેલ્લા કેટલાક દિવસોમાં વરસાદના કારણે લોકોને પ્રદૂષણથી રાહત મળી હતી,પરંતુ હવે ફરીથી રાજધાનીની હવા ખરાબ થઈ ગઈ છે.એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) બુધવારે સવારે ‘ખૂબ ખરાબ’ શ્રેણીમાં નોંધવામાં આવ્યો હતો. સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર […]

બેંગ્લોરમાં હવા ખુબ ખરાબ, 2020માં વાયુ પ્રદુષણથી 12 હજારના મોત

બેંગ્લોરઃ દેશના વિવિધ શહેરોમાં વાયુ પ્રદૂષણની સમસ્યા ગંભીર બની રહી છે. એક રિપોર્ટ અનુસાર, બેંગલુરુમાં 10 એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશનો દ્વારા નોંધાયેલ પ્રદૂષણનું સ્તર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના ધોરણો કરતાં વધારે હોવાનું જાણવા મળે છે. ગ્રીનપીસ ‘શું દક્ષિણ ભારતીય શહેરો સલામત હવામાં શ્વાસ લઈ રહ્યાં છે?’ શીર્ષક હેઠળ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો ઠછે. આમ […]

દિલ્હીની હવાની હાલત ફરી બગડી,આગામી 3 દિવસમાં મળી શકે છે રાહત

દિલ્હીની હવાની હાલત ફરી બગડી AQI 41 પોઈન્ટ વધીને રેકોર્ડ 362 નોંધાયો આગામી 3 દિવસમાં મળી શકે છે રાહત દિલ્હી:દેશની રાજધાની દિલ્હીમાં નવા વર્ષની ઉજવણીના પહેલા દિવસે દિલ્હી NCRની હવાની ગુણવત્તામાં ફેરફાર જોવા મળ્યો.આ દરમિયાન દિલ્હીનો AQI 41 પોઈન્ટ વધીને રેકોર્ડ 362 નોંધાયો. જોકે એક દિવસ પહેલા તે 321 હતો.તો બીજી તરફ  એનસીઆરના શહેરોની હવા […]

દિલ્હીની હવા ‘ગંભીર’ શ્રેણીમાં યથાવત, AQI 347 પર પહોંચ્યો

થોડા દિવસોની રાહત બાદ સ્થિતિ ફરી ચિંતાજનક દિલ્હીની હવા ‘ગંભીર’ શ્રેણીમાં આજે AQI 347 પર પહોંચ્યો દિલ્હી:દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર વાયુ પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે. લગભગ 4 દિવસ સુધી ગંભીર શ્રેણીમાં રહ્યા બાદ રાજધાનીની હવામાં શનિવારે થોડો સુધારો થયો હતો,પરંતુ સ્થિતિ એવી છે કે તે હજી પણ ખૂબ જ ખરાબ સ્થિતિમાં જોવા […]

દિલ્હીની હવા ‘ગંભીર’ શ્રેણીમાં, AQI 430 પર   

દિલ્હીમાં હવા ફરી ગંભીર શ્રેણીમાં 430 પહોંચ્યો AQI દિલ્હી:દેશની રાજધાની દિલ્હીમાં શિયાળાની સાથે સાથે વાયુ પ્રદૂષણ ફરી એકવાર વધી રહ્યું છે. લગભગ 4 દિવસ ગંભીર શ્રેણીમાં રહ્યા બાદ શનિવારે રાજધાનીમાં હવામાં થોડો સુધારો થયો છે, પરંતુ સ્થિતિ એવી છે કે તે હજી પણ ખૂબ જ ખરાબ સ્થિતિમાં જોવા મળી રહી છે.તો, સિસ્ટમ ઓફ એર ક્વોલિટી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code