ભારતીય નૌકાદળઃ અરબી સમુદ્રમાં 70 જહાજો, 5 સબમરીન, 75થી વધારે વિમાનોએ યુદ્ધ અભ્યાસ કર્યો
                    નવી દિલ્હીઃ વર્ષ 2023 માટે ભારતીય નૌકાદળની મુખ્ય ઓપરેશનલ સ્તરની કવાયત ટ્રોપેક્સ, નવેમ્બર 2022 થી માર્ચ 2023 સુધીના ચાર મહિનાના સમયગાળામાં IOR માં આયોજીત કરાઈ હતી. અરબી સમુદ્રમાં આ અઠવાડિયે સૈન્ય કવાયત પૂર્ણ થઈ છે. સમગ્ર કવાયતમાં કોસ્ટલ ડિફેન્સ એક્સરસાઇઝ C-VIGIL અને જમીન તથા જળમાં અભ્યાસ એમ્ફિબિયસનો સમાવેશ થાય છે. આ કવાયતમાં ભારતીય સેના, ભારતીય […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
	

