1. Home
  2. Tag "Alaska"

અમેરિકાના અલાસ્કામાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 7.4 ની તીવ્રતા નોંધાઈ

દિલ્હી : અમેરિકાના અલાસ્કામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.4 માપવામાં આવી છે. આ ભૂકંપથી જાનમાલના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. ભૂકંપ બાદ દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, રવિવારે બપોરે અલાસ્કામાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ બાદ દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીની ચેતવણી […]

અલાસ્કા: આજથી શરૂ થશે ભારત અને અમેરિકા વચ્ચે સંયુક્ત ‘યુદ્ધ અભ્યાસ’

ભારત અને અમેરિકા વચ્ચે સંયુક્ત ‘યુદ્ધ અભ્યાસ’ 29 ઓક્ટોબર સુધી ચાલશે ‘યુદ્ધ અભ્યાસ’ અમેરિકાના અલાસ્કામાં યોજાશે ‘યુદ્ધ અભ્યાસ’ દિલ્હી:ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા રક્ષા સહયોગના ભાગરૂપે બંને દેશો વચ્ચે શુક્રવારથી 17 મી સંયુક્ત સૈન્ય અભ્યાસ શરૂ થશે. 29 ઓક્ટોબર સુધી ચાલનાર ‘યુદ્ધ અભ્યાસ -2021’ અમેરિકાના અલાસ્કામાં સંયુક્ત આધાર એલ્મેન્ડોર્ફ-રિચર્ડસન ખાતે યોજાશે, જેના માટે ગુરુવારે […]

અમેરિકાના અલાસ્કામાં ભૂકંપ, 8.2ની તીવ્રતાને કારણે સુનામીની પણ ચેતવણી અપાઇ

અમેરિકાના અલાસ્કામાં ભૂકંપના આંચકા અનુભવાયા રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 8.2 નોંધાઇ આ બાદ ત્યાં સુનાવણીની ચેતવણી અપાઇ નવી દિલ્હી: અમેરિકાના અલાસ્કાના પેનિસુલામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 8.2 હતી. આ આંચકાની તીવ્રતા એટલી વધારે હતી કે તેને કારણે ત્યારબાદ સુનામીની ચેતવણી આપવામાં આવી હતી. આંચકાના કારણે ભયાનક તબાહીની આશંકા […]

અલાસ્કામાં સતત ત્રણ દિવસ વીજળીનો પ્રકોપ, વૈજ્ઞાનિકો પણ દંગ રહી ગયા

નવી દિલ્હી: અમેરિકામાં વારંવાર કુદરતી આપત્તિનો પ્રકોપ રહેતો હોય છે. અમેરિકાના અલાસ્કા રાજ્યમાં હાલમાં વિજળીનું તોફાન ચાલી રહ્યું છે. વીજળીના આ તોફાનથી વૈજ્ઞાનિકો પણ હેરાન છે. અલાસ્કાથી સાઇબેરિયા સુધીના વિસ્તારમાં સતત ત્રણ દિવસ તોફાન આવ્યા હતા અને આ વિસ્તારમાં અગણ્ય વિજળીઓ પડી છે. અલાસ્કા રાજ્ય ઉત્તર ધ્રુવની નજીક છે. વૈજ્ઞાનિકો એટલે દંગ છે કે, આ […]

અમેરિકાના અલાસ્કામાં 5.1ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

અમેરિકાના અલાસ્કામાં કુદરતી આપત્તિ અમેરિકાના અલાસ્કામાં ભૂકંપના આંચકા અનુભવાયા તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી હતી નવી દિલ્હી: અમેરિકાના અલાસ્કામાં કુદરતી આપત્તિઓ વારંવાર અનુભવાતી હોય છે. હવે અમેરિકના અલાસ્કામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર અલાસ્કામાં એ ટુ સ્ટેશનની પશ્વિમમાં 285 કિલોમીટર પશ્વિમમાં […]

અમેરિકા: અલાસ્કામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, મહાસાગરમાં 2 મીટર ઊંચા મોજાં ઉછળ્યા

અમેરિકાના અલાસ્કામાં મંગળવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.5ની આંકવામાં આવી સમુદ્રમાં કેટલીક જગ્યાએ 1.5 થી 2 મીટર ઊંચા મોજાં ઉછળ્યા અલાસ્કા: અમેરિકામાં વારંવાર કુદરતી હોનારતો સર્જાતી હોય છે ત્યારે હવે અમેરિકાના ઉત્તરમાં આવેલા રાજ્ય અલાસ્કામાં મંગળવારે સવારે ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. સિસ્મોગ્રાફ પર આ ભૂકંપની તીવ્રતા 7.5 રિક્ટર સ્કેલ પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code