અંબાજીના ગબ્બર પર મધપુડા દૂર કરવા કાલથી ત્રણ દિવસ દર્શન અને રોપ-વે બંધ રહેશે
ઉનાળામાં મધમાખીઓ ઉડતી હોઇ દર્શનાર્થીઓની સુરક્ષા જોખમાય છે ગબ્બરમાં મોટી સંખ્યામાં મધપુડા છે ગરમીને લીધે મધમાખીઓ ઉડતી હોવાથી યાત્રિકો પરેશાન થાય છે અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં ગબ્બર પર મધમાંખીના પુડા અસંખ્ય હોવાથી અને ઉનાળાની ગરમીમાં મધમાખીઓ ઉડતી હોવાથી યાત્રિકો પરેશાન થઈ રહ્યા છે. તેથી મઘપુડાને દુર કરવા માટે આવતી કાલ તા. 15 થી 17 એપ્રિલ દરમિયાન […]