પીએમ મોદીએ અમેરિકાથી રાષ્ટ્રને સંબોધન કર્યું,આજે સાંજે 5:30 વાગ્યે UNમાં આયોજિત યોગ સત્રમાં ભાગ લેશે પીએમ
દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગ દિવસ નિમિત્તે અમેરિકાથી ભારતવાસીઓને સંબોધિત કર્યા. પીએમ મોદીએ કહ્યું કે હું વીડિયો મેસેજ દ્વારા તમારી સાથે જોડાઈ રહ્યો છું, પરંતુ હું યોગ કરવાના કાર્યક્રમથી ભાગી રહ્યો નથી. ભારતીય સમય અનુસાર આજે સાંજે સાડા પાંચ વાગ્યે હું સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં એક વિશાળ યોગ કાર્યક્રમમાં સામેલ થઈશ. ભારતના આહ્વાન પર વિશ્વના […]


