ભારત અને અમેરિકા વચ્ચેની આ ડીલ પર લાગી મહોર,સેનાની તાકાત અનેક ગણી વધી જશે
દિલ્હી: જૂન 2023માં પીએમ મોદીના ત્રણ દિવસીય યુએસ પ્રવાસ દરમિયાન અમેરિકન કંપની GE અને ભારતીય કંપની HAL વચ્ચે થયેલા એમઓયુને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. જો બાઈડેન સરકારે યુએસ કોંગ્રેસ (સંસદ)ને ભારત સાથે જેટ એન્જિન (GE-F414) ટેકનિકલ કરાર વિશે માહિતી આપી છે. રિપોર્ટ અનુસાર યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા 28 જુલાઈના રોજ કોંગ્રેસને આ […]


