1. Home
  2. Tag "AMERICA"

ભારતને પોતાનું અંતરીક્ષ સ્ટેશન બનાવવામાં મદદ કરશે અમેરિકા – નાસા નું એલાન

દિલ્હી – ભારત પોતાનું સ્પેસ સેન્ટર બનવાની યોજના બનાવી રહ્યું છે ત્યારે ભારતના આ કાર્યમાં અમેરિકા મદદ કરવા તૈયાર થયું છે માહિતી પ્રમાણે  અમેરિકા ભારતને પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવામાં મદદ કરવા તૈયાર છે. ભારતની પ્રથમ મુલાકાતે આવેલા નાસાના વડા બિલ નેલ્સને મંગળવારે આ વાત કહી. નેલ્સનની મુલાકાત NASA અને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા વચ્ચેની ભાગીદારીને […]

ભારતીય રાજદૂત સાથે ન્યૂયોર્કના ગુરુદ્વારામાં ગેરવર્તનથી નારાજ અમેરિકન શીખ સંગઠને કરી કાર્યવાહીની માંગ

દિલ્હી – અમેરિકાના એક શીખ સંગઠને દેશમાં ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધુ પર ન્યૂયોર્કના ગુરુદ્વારામાં હુમલાની ઘટનાની નિંદા કરી છે. આ સિવાય શીખ સંગઠને ગુરુદ્વારા મેનેજમેન્ટ પાસે સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. વિતેલા દિવસને સોમવારના રોજ જારી કરાયેલા એક નિવેદનમાં શીખ્સ ઑફ અમેરિકા નામની સંસ્થાએ કહ્યું કે ગુરુદ્વારા પૂજા સ્થળ છે […]

કેનેડા બાદ હવે અમેરિકાએ ભારત પર પન્નુની હત્યાનું કાવતરું ઘડવાનો લગાવ્યો આરોપ

દિલ્હી –  કેનેડા બાદ હવે અમેરિકાએ પણ ભારત પર અલગાવવાદીની હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. થોડા દિવસ પહેલા જ કેનેડાના રાષ્ટ્રપતિ જસ્ટિન ટ્રુડોએ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો હતો. કેનેડાના પીએમના આ આરોપ બાદ બંને દેશો વચ્ચે અકુદરતી તણાવ સર્જાયો હતો. બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો સૌથી ખરાબ તબક્કામાં […]

માતા-પિતાએ શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ભગવાનમાં વિશ્વાસ રાખવાનું શીખવ્યુંઃ વિવેક રામાસ્વામી

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દાવેદારી કરનારા ભારતીય મૂળના વિવેક રામાસ્વામીએ જણાવ્યું હતું કે, માતા-પિતા હંમેશા કહેતા હતા કે તમે જેની સાથે લગ્ન કરશો, તેનું તમારા જીવનમાં મહત્વનું સ્થાન હશે. માતા-પિતાએ આપેલી આ શીખામણ અમે અમારા બાળકોને પણ આપીએ છીએ. આ ઉપરાંત માતા-પિતાએ હંમેશા અભ્યાસ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવા અને ભગવાન ઉપર વિશ્વાસ રાખતા શિખવાડ્યું […]

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે દિવાળીની ઉજવણી કરી

નવી દિલ્હીઃ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે વોશિંગ્ટનમાં તેમના નિવાસસ્થાને દિવાળીની ઉજવણી કરી હતી. આ દરમિયાન તેમણે પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, રોશનીનો તહેવાર ઉજવવો જોઈએ. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દરમિયાન તેમણે ઈઝરાયેલ-હમાસ યુદ્ધનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને કારણે વિશ્વ આજે મુશ્કેલ અને અંધકારમય ક્ષણનો સામનો […]

અમેરિકા એક દિવસ ખતમ થઈ જશે, તે સોવિયત સંઘની જેમ વિખેરાઈ જશે, હમાસને ચેતવણી

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા એકાદ મહિનાથી સતત યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધમાં 11 હજાર જેટલી વ્યક્તિઓના મૃત્યુ થયા છે. આતંકવાદી સંગઠન હમાસ સામેના યુધ્ધમાં ઈઝરાયલને અમેરિકા પોતાનાથી બનતી તમામ મદદ કરુ રહ્યું છે. એટલું જ નહીં અમેરિક આર્મી પણ ઈઝરાયલ મોકલી આપી છે. બીજી તરફ હમાસ સહિતના આતંકવાદી સંગઠનો અને […]

અમેરિકાએ મહાવિનાશના સૌથી ઘાતક હથિયાર બનાવવાની જાહેરાત કરી

દિલ્હી: ઈઝરાયેલ-હમાસ અને રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે અમેરિકાએ મહા વિનાશના સૌથી ઘાતક હથિયાર બનાવવાની જાહેરાત કરી છે. વિશ્વમાં ત્રીજા વિશ્વયુદ્ધના ખતરાને જોતા અમેરિકાએ હિરોશિમા પર ફેંકાયેલા પરમાણુ બોમ્બ કરતા 24 ગણો વધુ શક્તિશાળી નવો પરમાણુ બોમ્બ બનાવવાની જાહેરાત કરી છે. રિપોર્ટ અનુસાર અમેરિકા આધુનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નવો પરમાણુ બોમ્બ બનાવવા જઈ રહ્યું છે. અહેવાલ મુજબ, […]

હમાસનું નામો નિશાન દુનિયામાંથી નાબુદ કરવાની જરુરીઃ ભારતીય મૂળના અમેરિકી સાંસદ થાનેદાર

અમેરિકામાં ભારતીય મૂળના સાંસદ થાનેદારે આતંકવાદી સંગઠન હમાસની આકરી ટીકા કરી છે અને કહ્યું છે કે, હમાસને દુનિયામાંથી હંમેશા માટે નાબૂદ કરવાની જરૂર છે. તેમણે હમાસને બર્બર આતંકવાદી સંગઠન ગણાવ્યું હતું. તેમજ અમેરિકન યુનિવર્સિટીઓમાં ભણતા હિન્દુ, શીખ, યહૂદી, હજારા અને યઝીદી સમુદાયની સુરક્ષા માટે નીતિઓ બનાવવામાં આવે. થાનેદારે તાજેતરમાં યુએસ કોંગ્રેસમાં એક કોકસની પણ રચના […]

ભારતનો ડ્રીમ પ્રોજેક્ટ ઈન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપ ઈકોનોમિક કોરિડોરનો રૂ. 3.5 લાખ કરોડથી પ્રારંભ

નવી દિલ્હીઃ ભારતના ડ્રીમ પ્રોજેક્ટ ઈન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપ ઈકોનોમિક કોરિડોર (IMEEC)નું કામ શરૂ થઈ ગયું છે. 8 બંદરોને રેલ્વે લાઈન સાથે જોડતા આ પ્રોજેક્ટમાં 3.5 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થવાને કારણે આ પ્રોજેક્ટ પર સંકટના વાદળો ઘેરાવા લાગ્યા હતા. પરંતુ ભારત સરકારનું કહેવું છે કે, તેની કોઈ […]

નવેમ્બરમાં અમેરિકા-ભારત વચ્ચેની 2 પ્લસ 2 બેટકનું આયોજન કરાશે, વૈશ્વિક મુદ્દાો પર થશે ચર્ચા

દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી વિદેશ સાથેના ભારતના સંબંઘો ખાસ રહ્યા છે ખાસ કરીને વિશ્વની મહાસત્તા અમેરિકાની વાત કરીએ તો અમેરિકા સાથે ભારતના સંબંઘો ગાઢ બન્યા છએ ત્યારે હવે આવતા મહિના નવેમ્બરમાં ભારત અને અમેરિકા વચ્ચેની 2 પ્લસ 2 બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે.2+2 મંત્રી સ્તરીય સંવાદ એ રાજદ્વારી સમિટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code