1. Home
  2. Tag "AMERICA"

અમેરીકાએ ફરી કહ્યું- ચીન લદ્દાખ સીમા વિવાદ અંગે ચીન જવાબદાર

અમેરીકાએ ચીનને ગણાવ્યું દોષી લદ્દાખ સીમા વિવાદ અંગે ચીનને દોષી ગણાવ્યું ચીનનું આક્રમક વલણ આ પરિસ્થિતિ માટે જવાબદાર ભારત અને ચીન વચ્ચે  લદ્દાખ સીમા વિવાદ છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહ્યો છે, અમેરીકા સતત આ તણાવ માટે ચીનને જ દોષી ગણાવી રહ્યું છે,ત્યારે હવે ફરીથી અમેરીકાએ આ તણાવનું કારણ ચીનને ગણાવ્યું છે. અમેરીકાના વિદેશ મંત્રાલયના વરિષ્ઠ […]

કોરોના ગ્રસ્ત ટ્રમ્પને ઉંદરમાંથી બનેલ એન્ટિબોડી આપવામાં આવી- સામાન્ય લોકો માટે આ દવા ઉપલબ્ધ નથી

 ટ્રમ્પને એ દવા આપવામાં આવી કે, જે સામાન્ય લોકો માટે ઉપલબ્ધ નથી આ દવા ઉંદરમાંથી બનેલ એન્ટિબોડી છે સમગ્ર વિશ્વ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યું છે, ત્યારે દેશની મહાસત્તા અમેરીકામાં કોરોનાનો સતત કહેર જોવા મળી રહ્યો છે ,જે કહેરે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ ઝપેટમાં લીધા છે, તેઓ હાલ સારવાર હેછળ છે. અમેરીકાનારાષ્ટ્રપતિ પ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોનાગ્રસ્ત […]

અમેરીકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનું ભારતને સમર્થન – અરુણાચલ પ્રદેશ બાબતે અમે ભારત સાથે

અમેરીકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનું ભઆરતને સમર્થન અરુણાચલ પ્રદેશ બાબતે અમે ભારત સાથે અમેરીકાએ ફરી એક વખત ચીનને આપ્યો ફટકો છેલ્લા ઘણા સમયથી ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સીમા વિવાદ ચાલી રહ્યો છે,જેનો અનેક વાતાઘાટો બાદ પણ અંત આવ્યો નથી , ત્યારે ભારતીય સેના દ્રારા પણ ચીન સામે હવે સખ્તી વર્તવામાં આવી રહી છે, ત્યારે રાજ્ય અરુણાચલ […]

અમેરિકાએ પ્રતિબંધ મૂક્યા બાદ ટિકટોક કોર્ટના શરણે

અમેરિકા હવે ડિજીટલ રીતે ભારતના પગલે ચાલ્યું અમેરિકાએ ચાઇનીઝ એપ્સ ટિકટોક અને વી ચેટ પર મૂક્યો પ્રતિબંધ અમેરિકાના આ પ્રતિબંધ બાદ બાઇટડાન્સ હવે કોર્ટના શરણે અમેરિકા પણ હવે ભારતના પગલે ચાલ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઘણા દિવસોની મથામણ બાદ અંતે ટિકટોક પર પ્રતિબંધ મૂકી દીધો છે. અહેવાલ અનુસાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક આદેશમાં ચાઇનીઝ […]

યૂએસમાં રચાશે ઈતિહાસ – ન્યૂયોર્ક સિટીમાં ટાઈમ સ્કેવર પર લહેરાશે ડિજીટલ તિરંગો

15મી ઓગસ્ટના રોજ ન્યૂયોર્કમાં લહેરાશે તિરંગો ન્યૂયોર્ક,ન્યૂ જર્સી અને કનેક્ટિકટના ભારતીયોએ લીધો આ મહત્વનો નિર્ણય દરેક ભારતીયો માટે આ ક્ષણ આનંદની ક્ષણ હશે આ ક્ષણમાં ભારતીય રાજદૂત  રણદીર જયસ્વાલ ખાસ મહેમાનની ઉપસ્થિતિ તરીકે હાજર રહેશે ભારતીય હોવું ગૌરવની વાત છે,પણ જો તમે બહારના દેશમાં હોવ અને ત્યા પણ તમારા વતનની વાતો થાય કે પછી ધ્વજ […]

અમેરીકી વિદેશમંત્રી માઈક પોમ્પિયો એ મંત્રી એસ જયશંકર સાથે કરી વાતચીત-અનેક મુદ્દા પર થઈ ચર્ચા

અમેરીકી વિદેશમંત્રી માઈક પોમ્પિયોએ વિદેશમંત્રી એસ જયશંકર સાથે કરી વાતચીત  અનેક મુદ્દાઓ પર થઈ ચર્ચા આ વર્ષના અંત સુધી મંત્રી સ્તરની વાત માટે સહમતિ દર્શાવી આ સ્તરની વાતચીતમાં બન્ને દેશના બે-બે મંત્રીઓ હાજર રહેશે ભારત અને અમેરીકાના સંબંધોને મજબુત બનાવવા માટે ભાર મૂક્યો અમેરીકાના વિદેશ મંત્રીએ ગુરુવારના રોજ વિદેશમંત્રી એસ જયશંકર સાથે ફોન પર વાતચીત […]

અમેરિકામાં કોરોના કહેર વકર્યો- માત્ર એક જ દિવસમાં 76 હજારથી પણ વધુ કેસ નોંધાયા

અનમેરિકામાં કોરોનાનો કહેર છએલ્લા 24 કલાકમાં જ 76 હજારથી વધુ કેસો સામે આવ્યા સ્કુલ અસરગ્રસ્ત વિસ્તારોમાં હવે શરુ નહી કરવામાં આવે આ સાથે યુએસમાં કોરોનાએ 4 મિલિયનનો આકંડો વટાવ્યો સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, અનેક દેશોમાં દિવસેને દિવસે કોરોનાના સંક્રમણના કેસો વધી રહ્યા છે,ત્યારે અમેરિકામાં છેલ્લા 1 દિવસમાં જ 76 હજાર 570 નવા […]

ભારતીયોની ગ્રીનકાર્ડ માટેની સમસ્યાનું નિવારણ લાવવા માટેની રિપબ્લિકન સેનેટર માઇક લી ની અપીલ-

હવે ભારતવાસીઓનું અમેરીકાનો ગ્રીન કાર્ડ મેળવવાનું સપનું માત્ર સપનુ જ રહેશે જેવી સ્થિતિ ઉદ્ભવી છે,ગ્રીન કાર્ડ માટે વર્ષો સુધી હવે રાહ જોવી પડશે અમેરીકાની સરકાર દ્રારા છેલ્લા ઘણા સમયથી વિઝા અને ગ્રીન કાર્ડને લઈને અનેક નવા નિયમો બહાર પાડવામાં આવી રહ્યા છે,કોરોના સંક્ટને લઈને અમેરીકામાં કેટલાક નિયમોમાં ફેરફાર અવાર નવાર થતા જોવા મળી રહ્યા છે. […]

અમેરિકાના પગલાં બાદ ચીનનો પલટવાર, અમેરિકાને ચેંગદૂમાં દૂતાવાસ બંધ કરવા જણાવ્યું

અમેરિકાએ હ્યૂસ્ટન સ્થિત ચીની દૂતાવાસને બંધ કરવા આપ્યો આદેશ ચીને કર્યો પલટવાર, અમેરિકાને ચેંગદૂમાં રહેલા દૂતાવાસને બંધ કરવા કહ્યું બંને દેશો વચ્ચે સંબંધો ફરીથી સામાન્ય થાય તે આવશ્યક ચીનના હાલમાં ભારત અને અમેરિકા સાથેના સંબંધો વણસ્યા છે. ભારત અને અમેરિકા સાથેના ચીનના સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે ત્યારે હાલમાં જ અમેરિકાએ ચીનને હ્યૂસ્ટન સ્થિત […]

વિશ્વની મહાસત્તા અમેરિકામાં કોરોનાનો કહેર- છેલ્લા 24 કલાકમાં જ 70 હજાર કેસ નોંધાયા

કોરોનાનો કહેર વિશ્વની મહાસત્તા પર છેલ્લા 1 દિવસમાં 70 હજાર કેસ સામે આવ્યા સમગ્ર વિશ્વ હાલ કોરોના મહામારી સામે લડી રહ્યું છે,અનેક ક્ષેત્રમાં હેમંશા આગળ રહેનારુ અમેરીકા જેને વિશ્વની મહાસત્તા ગણઆવામાં આવે છે તે દેશમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે,અમેરીકામાં છેસ્લા 1 જ દિવસમાં નવા કેસનો આકંડો ભયજનક સામે આવ્યો છે,70 હજાર નવા કેસો સામે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code