1. Home
  2. Tag "AMERICA"

અમેરિકા : ન્યૂયોર્કની ક્લબમાં ફાયરિંગ, 4 લોકોના મોત, 3 ઘાયલ

અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં શનિવારે ફાયરિંગ થયું છે, જેમાં ચાર લોકોના મોત નીપજ્યા છે. આ ફાયરિંગમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ન્યૂયોર્ક સિટી પોલીસે કહ્યું છે કે આ ગોળીબાર ન્યૂયોર્કના બ્રુકલીન ખાતે 74 યુટિકા એવન્યુમાં થયો છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ પ્રમાણે, વહેલી સવારે બ્રુકલીન ખાતે ફાયરિંગ થયું હતું. આ ફાયરિંગ પાછળનો હેતુ પ્રારંભિક તબક્કામાં સ્પષ્ટ થયો […]

અમેરિકાની ચેતવણી, કાશ્મીર વિવાદ બાદ ભારતમાં પાકિસ્તાની આતંકી હુમલાની શક્યતા

અમેરિકાનું જમ્મુ-કાશ્મીરને લઈને એલર્ટ પાકિસ્તાની આતંકીઓ દ્વારા હુમલાની શક્યતા જમ્મુ-કાશ્મીર મામલા પર વિવાદની શક્યતા જમ્મુ-કાશ્મીર મામલા પર ભારતની તરફથી દુનિયાને એકજૂટ કરાઈ ચુકી છે અને પાકિસ્તાનનો અવાજ ક્યાંક દબાય ગયો છે. પાકિસ્તાન સતત પોતાના બદઈરાદા દુનિયાની સામે રજૂ કરી ચુક્યું છે અને હવે અમેરિકાએ પણ ચેતવણી આપી છે કે પાકિસ્તાનમાં બેઠેલા આતંકી સંગઠન જમ્મુ-કાશ્મીરમાં હુમલો […]

હ્યૂસ્ટનમાં મૂળ ભારતીય પ્રથમ શિખ પોલીસ અધિકારીની ગોળી મારીને નિર્દય હત્યા

અમેરીકાના હ્યૂસ્ટનમાં મૂળ ભારતીય અને પ્રથમ શિખ પોલીસ અધિકારીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે, અમેરિકામાં મૂળ ભારતીય સંદીપ ધાલીવાલ જે પ્રથમ શીખ પોલીસ અધિકારી હતા તેમની હ્યુસ્ટનમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. સંદીપ ધાલીવાલ 10 વર્ષ પહેલા અહિયાના પોલીસ દળમાં જોડાયા હતા. શુક્રવારના રોજ નોર્થવેસ્ટ હેરી કાઉન્ટીમાં તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી […]

ઈમરાન પોતાની માળા લઈને ડોનાલ્ડ ટ્રમ્પને મળવા ગયા, તેમના પર જાદૂટોણા કરી રહ્યા હતા : તારેક ફતહ

તારેક ફતહે કાઢી પાકિસ્તાનની ઝાટકણી ઈમરાન-ટ્રમ્પની મુલાકાત પર કરી ટીપ્પણી પાકિસ્તાનમાં લઘુમતીઓ પર થઈ રહ્યા છે અત્યાચાર ન્યૂયોર્ક :પાકિસ્તાની મૂળના કેનેડિયન લેખક તારેક ફતહે ઈમરાન ખાન અને પાકિસ્તાની સરકાર પર નિશાન સાધ્યું છે. ભારતીય ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં પાકિસ્તાનની નીતિઓના કટુ આલોચક તારેક ફતહે કહ્યુ છે કે પાકિસ્તાનની અંદર ભયાનક ચીજો થઈ રહી છે, સિંધમાં […]

અફઘાનિસ્તાન ઈસ્લામિક આતંકવાદની પ્રયોગશાળા, પાકિસ્તાને અમેરિકાને બેવકૂફ બનાવીને ઉઠાવ્યો છે બેફામ ફાયદો

આનંદ શુક્લ અફઘાન યુદ્ધમાં સોવિયત રશિયાની સેનાઓ સામે ‘આઈડિયોલોજિકલ વેપન’ અમેરિકાના રણનીતિકારોની મદદથી પાકિસ્તાને તૈયાર કર્યુ ‘આઈડિયોલોજિકલ વેપન’ અફઘાન યુદ્ધનું ‘આઈડિયોલોજિકલ વેપન’ હવે ‘ગ્લોબલ જેહાદિસ્ટ ટેરરીઝમ’ સોવિયત સંઘ સામેની ગ્રેટ ગેમમાં અમેરિકાએ ‘દૂધ પાઈને સાપ ઉછેર્યા’ દક્ષિણ એશિયામાં પરિસ્થિતિ છેલ્લા 200 વર્ષથી ઘણી દુભર છે. તેમા વૈશ્વિક મહાસત્તાઓની પ્રાદેશિક શક્તિઓની ઉપેક્ષા કરીને હસ્તક્ષેપ કરવાની રણનીતિ […]

ટ્રમ્પે ચીનને ગણાવ્યું દુનિયા માટે ખતરો, વધતી સૈન્ય શક્તિ પર વ્યક્ત કરી છે ચિંતા

ચીનની વધતી શક્તિ દુનિયા માટે ખતરો : ટ્રમ્પ ચીને આપણી બૌદ્ધિક સંપત્તિ પર કર્યો છે કબજો: અમેરિકા ચીનની વધતી સૈન્યશક્તિ પર ચિંતા વ્યક્ત કરતા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે કે કમ્યુનિસ્ટ ચીન દુનિયા માટે એક ખતરો છે. તેની સાથે જ ટ્રમ્પે ચીનની સાથે નરમાશથી વ્યવહાર કરનારા અમેરિકાના પુરોગામી રાષ્ટ્રપ્રમુખોને પણ કોસ્યા છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન […]

Howdy Modi: ડોનાલ્ડ ટ્રમ્પ અને બરાક ઓબામા સાથે ક્યારે, ક્યાં અને કેટલીવાર મળ્યા પીએમ મોદી, જાણો અહીં..

નવી દિલ્હી: અમેરિકામાં 29 સપ્ટેમ્બર-2014ના રોજ મેડિસન સ્ક્વેર અને 27 સપ્ટેમ્બર-2015ના રોજ સિલિકોન વેલીમાં પોતાનો જલવો દેખાડી ચુકેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે 22 સપ્ટેમ્બર-2019ના રોજ હ્યુસ્ટનમાં 50 હજારથી વધારે લોકોને સંબોધિત કરશે. હાઉડી મોદી કાર્યક્રમમાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સામેલ થવાની સત્તાવાર પુષ્ટિ કરતા કહ્યુ છે કે તેમનું સામેલ થવું બંને દેશોના મજબૂત સંબંધો પર જોર […]

ફરી એકવાર પાકિસ્તાનને લાગશે મરચું, ભારત-અમેરિકાની સેનાઓનો સંયુક્ત યુદ્ધાભ્યાસ

વોશિંગ્ટનમાં ભારત-અમેરિકાનો યુદ્ધાભ્યાસ પાકિસ્તાનના પેટમાં રેડાયું તેલ 18 સપ્ટેમ્બરે સમાપ્ત થશે યુદ્ધાભ્યાસ નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ને અસરહીન કરાયા બાદ પાકિસ્તાન માટે વધુ એક ખરાબ સમાચાર છે. ભારત અને અમેરિકા વચ્ચે હાલ સૈન્યાભ્યાસ થઈ રહ્યો છે. જેના કારણે પાકિસ્તાનના પેટમાં તેલ રેડાશે. ભારત અને અમેરિકા વચ્ચે એક સંયુક્ત યુદ્ધાભ્યાસ શુક્રવારે વોશિંગ્ટનમાં શરૂ થયો . આ સૈન્યાભ્યાસ […]

પાકિસ્તાન બિનભરોસાપાત્ર અને વિશ્વનો સૌથી ખતરનાક દેશ: અમેરિકાના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન

પાકિસ્તાન-અમેરિકાના સંબંધોમાં અવિશ્વાસ યથાવત જેમ્સ મેટિસે ઓટોબાયોગ્રાફીના પ્રકાશન વખતે કર્યો ખુલાસો જેમ્સ મેટિસ અમેરિકાના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન અમેરિકાના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન જેમ્સ મેટિસે પાકિસ્તાનને સૌથી ખતરનાક દેશ ગણાવ્યો છે. અમેરિકાની સેનામાં લાંબો સમય ઉચ્ચાધિકારી રહેલા અને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કેબિનેટના ભૂતપૂર્વ સદસ્ય મેટિસે પાકિસ્તાનને પરમાણુ હથિયારો અને ક્ટ્ટરપંથના કારણે ખતરનાક ગણાવ્યું છે. જાન્યુઆરીમાં ટ્રમ્પ વહીવટી […]

બહામાસમાં 297 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયું ‘હરિકેન ડોરિયન’ વાવાઝોડુ, 5ના મોત,13 હજાર ઘરો નષ્ટ

કૈરબિયાના દેશ બહામાસમાં વાવાઝોડાનો આતંક ડોરિયન નામના વાવાઝોડાથી 5 લોકોના મોત 297 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો દરિયાની લહેરોના પાણી લોકોના ઘર સુધી પહોચ્યો 13 હજાર જેટલા ઘરો નષ્ટ વાવાઝોડા ડોરિયને કૈરેબિયાના દેશ બહામાસમાં તાંડવ મચાવ્યું છે,હવે આ વાવાઝોડાએ પોતાની દિશા બદલીને ફ્લોરીડા તરફ આગળ વધ્યું  છે, આ વાવાઝોડાની ઝપેટમાં અત્યાર સુધી પાંચ લોકોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code