ગૃહમંત્રી અમિત શાહે મણીપુરમાં રાહત શીબિરોની લીઘી મુલાકાત – પહાડી વિસ્તારમાં આવશ્યક ચીજ વસ્તુઓ ઝડપી પહોંચાડવાની આપી સૂચના
અમિત શાહે મણીપુરમાં રાહત શીબિરોની લીઘી મુલાકાત પહાડી વિસ્તારમાં આવશ્યક ચીજ વસ્તુઓ ઝડપી પહોંચાડવાની આપી સૂચના ઈમ્ફાલ- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હિંસાગ્રસ્ત વિસલ્તાર મણીપુરની ત્રણ દિવસીય ુલાકાતે છે આ દરમિયાન તેમણે એહી રાહત શીબિરોની પમ મુલાકાત લીઘી હતી.મણિપુર પ્રવાસના ત્રીજા દિવસે ગૃહમંત્રી અમિત શાહે મોરેહ અને કાંગપોકપીની મુલાકાત લીધી હતી. અહીં તેમણે નાગરિક સમાજના સંગઠનો સાથે […]


