ગૃહમંત્રી શાહ આજે સાંજે આસામના ગુહાવટી પહોંચશે – આવતી કાલે નાગાલેન્ડ અને મેધાલયના શપથ સમારોહમાં આપશે હાજરી
ગૃહમંત્રી શાહ આસામની મુલાકાતે આવકતી કાલે નાગાલેન્ડ અને મેધાલયના શપથ સમારોહમાં જશે દિલ્હીઃ- કેન્દ્રીય ગૃહમંત્રી શાહ આસામની મુાલાકાતે જવા માટે આજે રવાના થશે, તેઓ આજે સાંજે સાંજે ગુવાહાટી પહોંચશે. ત્રિપુરામાં સરકારની રચના વિશે ચર્ચા કરવા અને તેના પર અંતિમ નિર્ણય લઈ શકવાની શક્યતાો જોવા મળી રહી છે. આ સાથે જ ગૃહમંત્રી અમિત શાહ આવતી કાલે […]


