આઈપીએલની એક સિઝનમાં ચીયરલીડરને જાણો કેટલી મળે છે રકમ
ભારતમાં હાલ આઈપીએલની સિઝન ચાલી રહી છે અને ક્રિકેટ પ્રેમીઓ આઈપીએલનો આનંદ માણી રહ્યાં છે. ક્રિકેટના મેદાનમાં બેસ્ટમેન સિક્સર અને ફોર ફટકારે તથા બોલર વિકેટ લે ત્યારે સ્ટેડિયમમાં હાજર ચીયરલીડર ક્રિકેટરોનો ઉત્સાહ વધારે છે. ત્યારે સવાલ થાય કે, ક્રિકેટરો લાખો-કરોડોમાં કમાય છે ત્યારે એક ચીયરલીડરને એક સીઝનમાં કેટલા નાણા મળે છે. IPL 2025 માં, બધી […]