1. Home
  2. Tag "amreli"

અમરેલીના ખાંભા પંથકમાં ફરીવાર ધરા ધ્રૂજી, ભૂકંપના હળવા આંચકાથી લોકોમાં ફફડાટ

અમરેલી : ગુજરાતમાં  ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભૂકંપના હળવા આંચકા આવતા હોય છે. કચ્છ બાદ અનેક જિલ્લાઓમાં ભૂકંપના હળવા આંચકાની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે.  ત્યારે અમરેલી જિલ્લામાં આજે ફરી એકવાર ભૂકંપ અનુભવાયો હતો. જિલ્લાના ખાંભા તાલુકામાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. ખાંભા તાલુકાના ભાડ, વાંકીયા, મિતિયાળા અને સાકરપરા ગામના લોકો ભૂકંપના આંચકાથી ફફડી ઊઠ્યા […]

અમરેલીના સાવરકુંડલા નગરપાલિકાનું બિલ્ડિંગ હવે જોગીદાસ ખુમાણના નામથી ઓળખાશે

અમરેલીઃ  જિલ્લાની સાવરકુંડલા નગરપાલિકા બિલ્ડિંગ હવે ક્ષાત્રવટ બહારવટીયા જોગીદાસબાપુ ખુમાણના નામથી ઓળખાશે. નગરપાલિકાની જનરલ બોર્ડમાં નગરપાલિકાની બિલ્ડિંગનું નામ જોગીદાસ ખુમાણ રાખવું તે બાબતને ધ્યાનમાં લઈને સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. તમામ જ્ઞાતિઓ ગૌરવ લઈ શકે તેવા જોગીદાસ  ખુમાણનું નામ નગરપાલિકામાં લાગે તેવી સર્વજ્ઞાતિની લાગણી અને માંગણી હતી. અગાઉ દરબાર ગઢમાં ચાલતી કોંગ્રેસ શાસિત નગરપાલિકાની […]

અમરેલીમાં લોકોને રાહત, છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસના 7 કેસ નોંધાયા

કોરોના વાયરસના કેસમાં ઘટાડો 24 કલાકમાં કોરોનાના માત્ર 7 કેસ આરોગ્ય તંત્રએ અનુભવ્યો હાશકારો અમરેલી: રાજ્યમાં કોરોનાવાયરસના કેસ તો ઓછા થઈ જ રહ્યા છે સાથે અમરેલી જિલ્લામાં પણ કોરોના વાયરસ દિન પ્રતિદિન ધીમો પડી રહ્યો છે. હવે કોરોના વાયરસના કેસ માત્ર નહીંવત જોવા મળી રહ્યા છે ત્યારે છેલ્લા 24 કલાકમાં માત્ર 7 કેસ નોંધાતા આરોગ્ય […]

અમરેલીના લીલીયા ગામમાં વહેલી સવારે પાંચ સિંહ જોવા મળ્યા, લોકોમાં ભયનો માહોલ

પાંચ સિંહો લટાર મારતા નજરે પડ્યા વાહન ચાલકોને સિંહ દર્શન કરવાનો મળ્યો લ્હાવો લોકોમાં ભયનો માહોલ અમરેલી: નાના લીલીયા ગામે રોડ પર વહેલી સવારે પાંચ સિંહો લટાર મારતા નજરે પડ્યા હતા. પાંચ સિંહો રોડ ઉપર લટાર મારતા જોવા મળતા ગામના લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો છે. આમ,વહેલી સવારે વાહન ચાલકોને સિંહ દર્શન કરવાનો લ્હાવો […]

અમરેલી: બગસરાના સુડાવડ ગામમાં સિંહ જોવા મળ્યા, એક વાછરડાનો કર્યો શિકાર

પંથકમાં સિંહે ફરી એક વખત દેખા દીધા સિંહે એક વાછરડીનું કર્યું મારણ ખેડૂતો અને સ્થાનિકોમાં ભય બગસરા: જંગલ વિસ્તાર છોડીને હવે સિંહ અને દીપડા શહેર અને ગ્રામ્ય વિસ્તાર તરફ વળ્યા છે. ત્યારે બગસરાના સુડાવડ ગામે સિંહનો આતંક સામે આવ્યો છે. હાલ શિયાળું પાકની ખેતી સિઝન શરૂ છે તેવા સમયે વન્ય પ્રાણી સિંહે ફરી એક વખત […]

અમરેલી: બગસરા માર્કેટિગ યાર્ડમાં કપાસની પુષ્કળ આવક, ખેડૂતોને સારા ભાવ મળ્યા

યાર્ડમાં કપાસની પુષ્કળ આવક ખેડૂતોને મળ્યા સારા ભાવ 1600 થી 2070 સુધી ભાવ મળ્યા અમરેલી: બગસરા માર્કેટિગ યાર્ડમાં કપાસની પુષ્કળ આવક થઈ છે. યાર્ડમાં ખેડૂતોને સારા ભાવ મળતા ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. દરરોજ આશરે કપાસની 5 થી 6 ગાડીની આવક થઈ રહી છે અને ખેડુતોને 1600 થી 2070 સુધી ભાવ મળી રહ્યા છે. […]

ખાંભા ગીરમાં સિંહણ જોવા મળી, જંગલી ભૂંડનો કર્યો શિકાર

ખાંભી ગીરમાં સિંહણ જોવા મળી લોકોમાં ભયનો માહોલ જંગલી ભૂંડનો સિંહણે કર્યો શિકાર અમરેલી: અમરેલીના ખાંભા ગીરમાં સિંહણ જોવા મળતા લોકોમાં ભયનો માહોલ બન્યો છે. જાણકારી અનુસાર સિંહણ દ્વારા ગામમાં જંગલી ભૂંડનો શિકાર કરવામાં આવ્યો. સ્થાનિક લોકોએ કહ્યું કે ખાંભા નજીકના વિસાવદરના રેવન્યું વિસ્તારમાં ભૂંડની મરણ ચીસોથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો. સ્થાનિક લોકો દ્વારા તે […]

સુરતથી અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને અમરેલીની હવાઈ સેવાનો પ્રારંભ કરાયો

સુરતઃ  આજથી એટલે કે 1લી જાન્યુઆરીથી શહેર રાજ્યના અન્ય શહેરો સાથે હવાઈ સેવાથી જોડાઈ ગયું છે.. શહેરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને અમરેલીની દૈનિક હવાઇ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો.  આ પ્રસંગે  નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યુ હતું કે રાજ્ય સરકારના સહયોગથી વેન્ચુરા એરકનેક્ટ દ્વારા સુરતને આંતરશહેર હવાઈ સેવાઓનો લાભ […]

ધારીની મધુરમ સોસાયટીમાં સિંહના આંટાફેરા,ગાયનો શિકાર કરી માણી મિજબાની

શહેરમાં એક સાથે 5 સિંહો આવી ચડ્યા ગાયનો શિકાર કરી માણી મિજબાની સ્થાનિક લોકોએ મોબાઈલના કેમેરામાં કેદ કર્યા દ્રશ્યો  રાજકોટ :અમરેલીના ધારી શહેરમાં પણ રહેણાંક વિસ્તારમાં સિંહ ઘૂસી આવ્યાની ઘટના સામે આવી છે.ધારીની મધુવન સોસાયટીમાં વહેલી સવારે એક સાથે પાંચ સિંહ આવી ચડ્યા હતા.અને ગાયનો શિકાર કરી મિજબાની માણી હતી.મોર્નિંગ વોકમાં ચાલવા નીકળેલા યુવકોએ સિંહોને […]

જાફરાબાદની લાપતા બોટસહિત 8 ખલાસીઓની ભાળ મળતા થયો હાશકારો

મિની વાવાઝોડામાં ગુમ થયેલી જાફરાબાદની બોટ મળી 8 લાપતા ખલાસી મહારાષ્ટ્ર પહોંચી ગયા માછીમારોએ રાહતનો શ્વાસ લીધો પોરબંદર: મિની વાવાઝોડમાં ગાયબ થયેલી જાફરાબાદની લાપતા બોટની ભાળ મળી છે. બે દિવસ પહેલા દરિયામાં ફૂંકાયેલા પવનથી બોટ ડૂબી હોવાની આશંકા હતી. પણ હવે બોટ મળી આવતા હાશકારો થયો છે. આ બોટમાં સવાર 8 ખલાસી સંપર્ક વિહોણા થયા હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code