1. Home
  2. Tag "Amul milk prices"

જનતા પર મોંધવારીનો માર – અમૂલે લિટર દૂધ પર ફરી રુપિયા 2 નો વધારો કર્યો

અમૂલ દૂધના ભાવમાં વધારો 6 મહિનામાં બીજી વખત ભાવ વધારો કરાયો આજથી 2 રુપિયાનો વધારો ઝિંકાયો દિલ્હીઃ- આજે 1 લી એપ્રિલથી દેશમાં ઘણી વસ્તુઓ બદલાઈ રહી છે તો દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડ સસ્તો થયો છે તો બીજી તરફ રોજીંદા ઉપયોગમાં લેવામાં આવતું દૂધ જનતાને મોંધુ પડવા જઈ રહ્યું છે, અમૂલે 6 મહિનાની અંદેર આ બીજી […]

ફરી એક વખત અમૂલના દૂધના ભાવમાં કરાયો વધારો – જાણો નવા ભાવ

અમૂલે ફરી વધાર્યા દૂધના ભાવ ફૂલક્રિમ દૂધમાં રુપિયા 3નો વધારો ભેંસના દૂધમાં 5 રુપિયા વધ્યા દિલ્હીઃ- મોંધવારીના માર વચ્ચે જનતાને વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે ,રોજીંદા જીવનમાં વપરાતું દૂધ સામાન્ય માણસની પમ જરુરીયાત છે ત્યારે હવે અમૂલ દ્રારા ફરી એક વખત દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.  અમૂલે કરેલા વધારા પ્રમાણે હવેથી […]

દિવાળી પહેલા જ જનતા પર મોંધવારીનો માર – અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર રુપિયા 2 નો વધારો

અમૂલ દૂધના ભાવમાં વધારો દિવાળી પહેલા જ જનતા પર વધુ મોંધવારીનો માર દિલ્હીઃ-  દેશભરમાં એક તરફ દિવાળીનો પર્વ આવી રહ્યો છે.તો બીજી તરફ દરેક ચીજ વસ્તુઓના ભાવ આસમાન પર પહોંચી ચૂક્યા છે. ત્યારે શાકભઆજીના ભઆવે ગૃહિણીના બજેટ ખોરવ્યા છે તો હવે વધુ મોંધવારીનો માર સહન કરવાનો જનતાનો વખત આવ્યો છે,કારણ કે રોજીંદા જીવનમાં વપરાશમાં લેવાતા […]

જનતાને મોંધવારીનો માર, હવે અમૂલ દૂધના ભાવમાં પણ 2 રૂપિયાનો વધારો

જનતાને મોંધવારીનો માર અમૂલ દૂધના ભાવમાં વધારો 2 રૂપિયાનો થયો વધારો અમદાવાદ : કોરોનાની બીજી લહેરથી લોકોને આમ તો શાંતિ મળી છે. હવે પહેલા જેવા કેસ નથી આવી રહ્યા પણ હજુ પણ કેટલીક એવી મુશ્કેલીઓ તો ઉભીને ઉભી જ છે જેનાથી સામાન્ય જનતા હેરાન-પરેશાન છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ તો લોકો માટે ચિંતાનો વિષય છે જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code