આંગડિયાના કર્મચારીએ મિત્રોની મદદથી 80 લાખની ચાંદી ચોરી, અંતે બે શખસો પકડાયા
અમદાવાદ, 22 મે, 2026 : Angadiya employee steals silver worth 80 lakhs શહેરના રતનપોળમાં આવેલી એક આંગડિયા પેઢીમાં કામ કરતો કર્મચારી જીગરસિંહ વિહોલ પોતાના મોજશોખ પુરા કરવા તેના 4 મિત્રોની મદદથી રૂપિયા 80 લાખની કિંમતની ચાંદી ચોરીને પલાયન થઈ ગયો હતો. આ કેસમાં પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે પોલીસને બાતમી મળી હતી. કે જીગરસિંહના […]


