રાજકોટ જિલ્લામાં પશુ ગણતરીમાં માત્ર 43 ગધેડા નોંધાયા, ગદર્ભની વસતીમાં ઘટાડો
રાજકોટ, 22 મે, 2026 : Only 43 donkeys recorded in animal census in Rajkot district જિલ્લામાં પશુઓની ગણતરી પૂર્ણ થયા બાદ પશુઓની વસતીના જે આંકડા સામે આવ્યા છે. એમાં જિલ્લામાં ગધેડાની વસતીમાં મોટો ઘટાડો નોંધાયો છે. ગણતરી મુજબ સમગ્ર જિલ્લામાં માત્ર 43 ગધેડા નોંધાયા છે, જેમાંથી 30 ગધેડા માત્ર ધોરાજી તાલુકામાં છે. જ્યારે જામકંડોરણા, ઉપલેટા, […]


