હવે આગામી દિવસોમાં લોકો પ્રાણીઓની ભાષા પણ સમજી શકશે
પાળતુ પ્રાણી ઘણીવાર એવા સંકેતો આપે છે જે માણસો યોગ્ય રીતે સમજી શકતા નથી. આ પડકારને ઉકેલવા માટે, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સ (LSE) એ ‘જેરેમી કોલર સેન્ટર ફોર એનિમલ સેન્ટિઅન્સ’ નામનું એક નવું કેન્દ્ર સ્થાપિત કર્યું છે. આ કેન્દ્ર 30 સપ્ટેમ્બર 2025 થી તેનું કાર્ય શરૂ કરશે. આ કેન્દ્રનો ઉદ્દેશ્ય મનુષ્યો અને […]