1. Home
  2. Tag "Ankita Lokhande"

અભિનેત્રી અંકિતા લોખંડેનો કાસ્ટિંગ કાઉચ પર મોટો ખુલાસો, પ્રોડ્યુસર સાથે સુવાની અપાય હતી “ઓફર”!

મુંબઈ: બિગ બોસ -17ની મશહૂર કન્ટેસ્ટન્ટ અને ટીવીની ફેમસ એક્ટ્રેસ અંકિતા લોખંડેએ તાજેતરમાં કાસ્ટિંગ કાઉચને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું છે કે તેના માટે ટેલિવિઝન પર સ્થાન બનાવવું આસાન ન હતું. નાની વયે એક સાઉથના પ્રોડ્યુસરને ઈન્ટરવ્યૂ આપતી વખતે કાસ્ટિંગ કાઉચનો ભોગ બનવું પડયું હતું. હાઉટરફ્લાઈની સાથેના એક ઈન્ટરવ્યૂમાં 9 મિનિટ અને 17 […]

SMART JODI WINNER: અંકિતા લોખંડે-વિકી જૈન બન્યા જોડી નંબર 1,ટ્રોફી સાથે 25 લાખ મળ્યા

મુંબઈ:કપલ રિયાલિટી શો સ્માર્ટ જોડી દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.ફેબ્રુઆરીમાં શરૂ થયેલા આ શોમાં અંકિતા લોખંડે અને વિકી જૈન, ગૌરવ તનેજા અને રિતુ તનેજા, અર્જુન બિજલાણી-નેહા બિજલાણી, ઐશ્વર્યા શર્મા-નીલ ભટ્ટ, ભાગ્યશ્રી-હિમાલય દાસાની, નતાલ્યા ઇલિના-રાહુલ મહાજન, અંકિત તિવારી-રાહુલ મહાજન, પલ્લવી શુક્લા,ક્રિકેટર ક્રિસ શ્રીકાંત અને વિદ્યા શ્રીકાંત જેવા વાસ્તવિક જીવનના યુગલો સ્પર્ધક તરીકે દેખાયા હતા. […]

ટીવી સિરિયલ ‘પવિત્ર રિશ્તા’થી પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી અંકિતા લોખંડેનો આજે જન્મદિવસ,ફિલ્મોમાં પણ કર્યું છે કામ

અંકિતા લોખંડેનો આજે જન્મદિવસ પવિત્રા રિશ્તાથી મેળવી ઓળખ ફિલ્મોમાં પણ કર્યું છે કામ મુંબઈ:ટીવી સિરિયલ ‘પવિત્ર રિશ્તા’થી પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી અંકિતા લોખંડેને કોઈ પરિચયની જરૂર નથી.અંકિતાએ સ્વર્ગસ્થ સુશાંત સિંહ રાજપૂતની સામે લોકપ્રિય ડેઈલી સોપમાં તેના અભિનયથી દરેકનું દિલ જીતી લીધું હતું. અંકિતાએ 2018 માં કંગના રનૌત-સ્ટારર “મણિકર્ણિકા: ધ ક્વીન ઑફ ઝાંસી રાણી લક્ષ્મી બાઈ” […]

અંકિતા લોખંડેની વિક્કી જૈન સાથે થઇ સગાઈ,આ દિવસે લેશે સાત ફેરા  

અંકિતા લોખંડેની વિક્કી જૈન સાથે થઇ સગાઈ ઈન્ડસ્ટ્રીના અનેક કલાકારોએ લીધો ભાગ 14 ડિસેમ્બરે બંધાશે લગ્નના બંધનમાં મુંબઈ: લગ્નની સિઝન ચાલી રહી છે અને ઘણા સેલેબ્સ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. વિક્કી કૌશલ અને કેટરીના કૈફ પછી અંકિતા લોખંડે તેના બોયફ્રેન્ડ વિક્કી જૈન સાથે સાત ફેરા લેવા જઈ રહી છે. અંકિતા અને વિક્કી ખૂબ જ ધામધૂમથી […]

સુશાંતના બદલે આ એક્ટર બનશે પવિત્ર રિશ્તા 2.0 માં માનવ

·         પવિત્રા રિશ્તાની બીજી સીઝન થશે શરૂ ·         પવિત્રા રિશ્તામાં માનવ બનશે આ એક્ટર ·         શું અંકિતા લોખંડે સાથે જામશે તેની જોડી મુંબઈ : વર્ષ 2009 માં જીટીવીનો પ્રખ્યાત શો પવિત્ર રિશ્તાની શરૂઆત થઇ હતી. આ શોએ ઘણી સફળતા હાંસલ કરી હતી. સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડેએ આ શોથી જ મુખ્ય ભૂમિકામાં પ્રવેશ કર્યો […]

ટિવી એક્ટ્રેસ અંકિતા લોખંડે એ સુશાંત સિહંની પુણ્યતિથિ પર દિવો પ્રગટાવી હવન કર્યું, ફોટો શેર કરીને લખ્યું ખાસઃ-બન્ને સ્ટાર ‘પવિત્ર રિશ્તા’ સિરિયલની સુપર હિટ જોડી હતી

અંકિતા લાખંડે એ સુશાંતની પુણ્યતિથિએ દિવો પ્રગટાવ્યો સિરિયલ પવિત્ર રિશ્તાની મળી હતી ઓળખ ટિવી સ્ટાર તરીકે સુશાંત લોકપ્રિય બન્યા હતા અંકિતા અને સુશાંતના અફેરે ચર્ચા પકડી હતી મુંબઈઃ-  આજરોજ બોલિવૂડના એક ઊભરતા એક્ટર સુશાંત સિંહ રાજપુતે દુનિયાને અલવિદા કહ્યું હતું તેને એક વર્ષનો સમય થયો છે, આજે તેમની પ્રથમ પુણ્યતિથિ  છે, ત્યારે અંકિતા લોંખડે જે […]

સુશાંતસિંહને હજુ નથી ભૂલી અંકિતા લોખંડે, ફેવરિટ કો-એક્ટર માને છે સુશાંતને

દિલ્હીઃ સુશાંતસિહ રાજપુત અને અંકિતા લોખંડેની જોડી સિરીયલ પવિત્ર રિશ્મામાં પ્રથમવાર જોવા મળી મળી હતી. દર્શકોને તેમની ઓનસ્ક્રીન જોડી ખુજ જ પસંદ આવી હતી. આ દરમિયાન બંને એક બીજાની ખુબ જ નદીક આવી ગયા હતા. તેમજ વચ્ચે પ્રેમ સંબંધ હોવાની ચર્ચાઓ ટેલીવુડમાં થવા લાગી હતી. જો કે, ગયા વર્ષે જ સુશાંતસિંહ રાજપુતે આ દુનિયાને અલવિદા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code