અંકલેશ્વરમાં નેશનલ હાઈવે નજીક આવેલા સ્ક્રેપના ગોદામમાં લાગી ભીષણ આગ
                    આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા, ગોડાઉનમાં રહેલા સ્ક્રેપના જથ્થાને કારણે આગે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, સુરક્ષાના ભાગરૂપે આસપાસના વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો   અંકલેશ્વરઃ શહેરમાં નેશનલ હાઇવે નંબર 48 (NH 48) ને અડીને આવેલા એક સ્ક્રેપ ગોડાઉનમાં આજે બપોરના સમયે ભીષણ આગ ફાટી નિકળતા અફડાતફડી મચી ગઈ હતી. આગના કારણે ધુમાડાના […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
	

