અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર કાર ટ્રક સાથે અથડાતા 3નાં મોત, 4ને ઈજા
અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે બન્યો અકસ્માતનો બનાવ કારને પાછળથી કોઈ વાહને ટક્કર મારતા કાર ટ્રક પાછળ અથડાઈ અજમેરમાં ઊર્સની ઊજવણી કરીને મુંબઈ તરફ જતાં પરિવારને નડ્યો અકસ્માત, ભરૂચઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. જેમાં અંકલેશ્વર નજીક બોકરોલ બ્રિજ પાસે મુંબઈ તરફ જતી કારને પાછળથી કોઈ વાહને ટક્કર મારતા કાર આગળ જઈ […]