1. Home
  2. Tag "Answer"

દર મિનિટે કેટલી વાર ધબકે છે હૃદય, ક્યારે માનવામાં આવે છે ખતરાની રેન્જમાં, આ છે જવાબ

તમારું હૃદય કેટલું જુવાન છે તે તમારા હૃદયના ધબકારા પરથી જાણી શકાય છે. સામાન્ય રીતે આપણું હૃદય એક મિનિટમાં 72 વખત પંપ કરે છે, જો અચાનક આ હૃદયનું પમ્પિંગ બંધ થઈ જાય તો થોડી જ સેકન્ડોમાં આપણે બેભાન થઈ જઈએ છીએ. જો પંપ ફરીથી ચાલુ નહીં થાય તો ત્રણ-ચાર મિનિટમાં જીવ ગુમાવી શકે છે. આ […]

વર્ષ 2019માં ઉદ્ધવ ઠાકરેએ BJP સાથે કરેલા વિશ્વાસઘાતનો જનતાએ આપ્યો જવાબઃ કિરીટ સોમૈયા

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 બેઠકો ઉપર મતગણતરી ચાલી રહી છે અને હાલ ભાજપાની આગેવાની હેઠળ મહાયુતિ જીતી રહી છે. જેના પગલે ભાજપા, શિવસેના (શિંદે) અને એનસીપી (અજીત પવાર)માં જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. બીજી તરફ મહા વિકાસ અઘાડી દ્વારા મતગણતરીને લઈને સવાલો ઉભા કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ભાજપાના સિનિયર નેતા કિરીટ સોમૈયાએ મહાવિકાસ […]

ઈઝરાયલ અને અમેરિકાને ‘મુંહતોડ જવાબ’ આપવામાં આવશે: ઈરાનના ચીફ ખામેની

નવી દિલ્હીઃ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીએ કહ્યું છે કે ઈરાન અને “ધ રેજિસ્ટ્રેન્ટ ફ્રંટ” સામેની કાર્યવાહી માટે ઈઝરાયલ અને અમેરિકાને “જડબાતોડ જવાબ” મળશે.  તેહરાનમાં વિદ્યાર્થીઓને સંબોધતા ખામેનીએ ચેતવણી આપી હતી કે ઈરાન અને પશ્ચિમ એશિયાઈ રેજિસ્ટ્રેન્ટ ફ્રંટ પર હુમલા માટે ઈઝરાયલ અને તેના મુખ્ય સમર્થક યુનાઈટેડ સ્ટેટ્સને સજા આપવામાં આવશે. તેમણે કહ્યું કે, દુશ્મનોને […]

શું ડેન્ગ્યુના દર્દી પણ આ બીમારી ફેલાવી શકે છે? જાણો હેલ્થ એક્સપર્ટનો જવાબ

ડેન્ગ્યૂના તાવમાં હાડકા અને સેનાયુઓમાં તેજ દુખાવો થાય છે. શું ડેન્ગ્યૂના દર્દી બીમારી ફેલાવી શકે છે? સાથે જાણો તેના પ્રારંભિક લક્ષણો. ડેન્ગ્યુ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાઈ શકતો નથી. જો ડેન્ગ્યુથી સંક્રમિત વ્યક્તિને મચ્છર કરડે છે અને પછી તંદુરસ્ત વ્યક્તિને કરડે છે, તો ડેન્ગ્યુ ફેલાઈ શકે છે. સગર્ભાવસ્થા દરમિયાન ડેન્ગ્યુ વાયરસથી સંક્રમિત મહિલા ગર્ભાવસ્થા દરમિયાન […]

ચીનને ભારત તેની ભાષામાં જવાબ આપશે, તિબેટના 30 સ્થળોના નામ બદલાશે

નવી દિલ્હીઃ અરુણાચલ પ્રદેશમાં સ્થાનોના નામ બદલવાના ચીનના કૃત્યનો જવાબ આપવા માટે ભારતે ‘ટિટ ફોર ટેટ’ અભિયાન શરૂ કર્યું છે, એટલે કે ભારત તિબેટના 30 સ્થળોના નામ પણ બદલશે. ચીન દ્વારા ભારતીય પ્રદેશોના નામ બદલવા અંગે, નવી દિલ્હીને શંકા છે કે બેઇજિંગે ઉત્તર-પૂર્વ ભારતના સૌથી મોટા રાજ્ય અરુણાચલ પ્રદેશ પર પોતાનો મજબૂત દાવો દર્શાવવા માટે […]

પાકિસ્તાનની ગોળીઓનો જવાબ તોપથી આપશે: અમિત શાહ

બેંગ્લોરઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શનિવારે તેલંગાણા કોંગ્રેસ અને પાકિસ્તાન ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ હોવાના ડરથી કોંગ્રેસ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) પર ભારતનું નિયંત્રણ છોડવા માંગે છે. રેલીને સંબોધિત કરતી વખતે અમિત શાહે કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરના નિવેદન પર વળતો […]

લો બોલો… વિદ્યાર્થીએ ઉત્તરવહીમાં પ્રશ્નના જવાબને બદલે પોતાની લવસ્ટોરી લખી, ફોટા થયા વાયરલ

નવી દિલ્હીઃ શાળા-કોલેજમાં કેટલાક વિદ્યાર્થીઓ એવા હોય છે જેઓ આખું વર્ષ મોજ-મસ્તી કરતા હોય છે, પરંતુ પરીક્ષાનો સમય આવતાં જ તેઓ ભણવાને બદલે આન્સરશીટમાં ખોટી વાતો લખે છે. કેટલાક વિદ્યાર્થીઓ ઉત્તરવહીમાં આવી વસ્તુઓ લખે છે જે પાછળથી ખૂબ વાયરલ થાય છે. સોશિયલ મીડિયા પર આવી ઘણી તસવીરો વાયરલ થઈ રહી છે, દરમિયાન એક વિદ્યાર્થીએ પોતાની […]

અમિત શાહનો જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ પાકિસ્તાન અને તેમના હિમાયતીઓને કરારો જવાબ..

દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસનો જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ પૂર્ણ કરીને દિલ્હી રવાના થયા છે. પ્રવાતના અંતિમ તબક્કામાં પુલવામાના લેથપોરામાં સીઆરપીએફ કેમ્પમાં જવાનોને સંબોધિત કર્યાં હતા. આ પ્રવાસ દરમિયાન અમિત શાહે જમ્મુ-કાશ્મીરને લઈને કેન્દ્ર સરકારના ઈરાદા જાહેર કર્યાં છે. એટલું જ નહીં ઈશારામાં પાકિસ્તાન અને જમ્મુ-કાશ્મીરમાં બેઠેલા તેમના હિમાયતીને સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે, […]

બોલીવુડ મુદ્દે આક્ષેપ કરનારાઓને NCBના અધિકારીનો જવાબઃ કાનૂન તમામ માટે એક સમાન

મુંબઈઃ છેલ્લા એક વર્ષમાં બોલિવુડ પોતાની ફિલ્મોની જગ્યાએ ડ્રગ્સના કારણે ચર્ચામાં છે. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો(એનસીબી)એ બોલીવુડમાં ફેલાયેલા ડ્રગ્સના નેટવર્ક ઉપર તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે. તાજેતરમાં બોલિવુડમાં કિંગખાનના નામે જાણીતા અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યનની એનસીબીએ ડ્રગ્સના આરોપસર અટકાયત કરી છે. ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપુતના મૃત્યુ બાદ ડ્રગ્સનો એંગ્લ સામે આવ્યો હતો. દરમિયાન એનસીબીના ઝોનલ […]

NAYA BHARAT: ચીનને ભારતનો કરારો જવાબ, LAC ઉપર K-9 વ્રજ તોપ કરાયાં તૈનાત

દિલ્હીઃ વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે એલએસી ઉપર ચીનના નાપાક ઈરાદાઓને નાકામ બનાવવા માટે ભારતે પણ પોતાની તૈયારીઓ તેજ બનાવી છે. ચીનની સેનાને તેની ભાષામાં જ જવાબ આપવા માટે પૂર્વ લદ્દાખના ફારવર્ડ વિસ્તારમાં ભારતીય સેનાએ કે-9 સ્વચાલિત હોવિત્ઝર રેજિમેન્ટ તૈયાર કર્યાં છે. આ તોપ લગભગ 50 કિમી દૂર ઉપસ્થિત દુશ્મનના ઠેકાણાઓ ઉપર હુમલો કરવા સક્ષમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code