1. Home
  2. Tag "arjun kapoor"

બોલિવૂડ સ્ટાર અર્જુન કપુરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ ક્વોરોન્ટાઈન થયા

અર્જુન કપર કોરોના પોઝિટિવ ડોક્ટરની સલાહથી હોમ ક્વોરોન્ટાઈન થયા ઈન્સ્ટાગ્રામ પર જાણકારી આપી તેઓ એસિમ્પ્ટોમ્ટિક મળી આવ્યા સમગ્ર દેશમાં કોરોનાની મહામારી વર્તાઈ રહી છે ત્યારે અનેન નેતા અને બોલિવૂડ સ્ટાર પણ કોરોનાની ઝપેટમાં આવવા લાગ્યા છે ત્યારે હવે અભિનેતા અર્જુન કપુર પણ કોરોના પોઝિટિવ થયા છે.આ બાબતની જાણ એક્ટરે પોતે પોતાના ઈન્સ્ટાગ્રામ પર કરી છે, […]

સૈફ અલી ખાન અને અર્જુન કપૂર ‘ભૂત પોલીસ’ નામની હોરર કોમેડી ફિલ્મમાં પહેલી વખત એક સાથે જોવા મળશે

સેફ અને અર્જુન પહેલી વખત સાથે કામ કરતા જોવા મળશે બંને હોરર કોમેડી ફિલ્મ ભૂત પોલીસમાં સાથે જોવા મળશે પ્રોડ્યુસરે ફિલ્મ અંગેની સોશિયલ મીડિયા પર આપી માહિતી બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન અને અર્જુન કપૂર એક સાથે ફેંસનું મનોરંજન કરવા માટે તૈયાર છે. બંને હોરર-કોમેડી ફિલ્મ ભૂત પોલીસમાં સાથે જોવા મળશે. પહેલીવાર બંને એક સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code