કલમ 370 હટાવ્યા બાદ ભારતીય યુવાનોનો આતંકવાદીઓ સાથેનો સંબંધ લગભગ સમાપ્ત થયોઃ અમિત શાહ
નવી દિલ્હીઃ શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં સંબોધન કર્યું હતું. તેમણે દેશની આંતરિક સુરક્ષા, જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદનો સામનો કરવાની વ્યૂહરચના, વિકાસ કાર્ય અને અન્ય મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો. શાહે કહ્યું કે દેશની સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ મજબૂત બની ગઈ છે. નરેન્દ્ર મોદીની સરકારે બધી સમસ્યાઓ પર એક સાથે હુમલો કર્યો.ગૃહમંત્રી શાહે કહ્યું કે ઉરી […]