અસમના ધેમાજીમાં અરુણાચલ સરહદે અંધાધૂંધ ગોળીબાર, 8 ગ્રામીણ ઈજાગ્રસ્ત
ધેમાજી, 10 ઓગસ્ટ 2026: આસામ અને અરુણાચલ પ્રદેશની સરહદ પર આવેલી મિંગમંગ બસ્તી ખાતે સોમવારે જમીન વિવાદને લઈને એક હિંસક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અરુણાચલ પ્રદેશ તરફથી આવેલા કેટલાક અજાણ્યા શખ્સોએ આસામના ગ્રામીણો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના બાદ સરહદી વિસ્તારમાં […]


