ચીને અરુણાચલમાં ગામ વસાવ્યા બાદ સરકારે અરુણાચલ પ્રદેશમાં જવાનો તૈનાત કર્યા
ચીને અરુણાચલમાં ગામ વસાવી લીધા બાદ કેન્દ્ર સરકાર સફાળી જાગી કેન્દ્ર સરકારે અરુણાચલ પ્રદેશમાં 10,000થી વધુ જવાનો ખડકવાનો નિર્ણય લીધો સરકારે 3 હજાર જવાનોને પૂર્વોત્તરના રાજ્યોમાંથી સરહદ પર નિયુક્ત કરી દીધા નવી દિલ્હી: લદ્દાખ સરહદે ભારત અને ચીન વચ્ચે તંગદિલી ચાલુ જ છે ત્યાં બીજી તરફ ચીને અરુણાચલ પ્રદેશમાં પણ નવો મોરચો ખોલ્યો છે. અરુણાચલ […]


