ચીનને પછાડી આગળ વધી રહ્યું છે ભારત,અશ્વિની વૈષ્ણવે કહ્યું- દેશમાં 99 ટકા મોબાઈલ બને છે
દિલ્હી: કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ભારતમાં ઉપયોગમાં લેવાતા 99 ટકાથી વધુ મોબાઈલ ફોન દેશમાં જ બને છે. તેમણે માહિતી આપી હતી કે દેશમાં મોબાઈલ મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીએ 44 બિલિયન ડોલરનો આંકડો પાર કર્યો છે. વાસ્તવમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે તમિલનાડુના હોસુરમાં ટાટા આઈફોન પ્લાન્ટની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેણે મીડિયા સાથે વાત કરી. […]


