1. Home
  2. Tag "Asian Games"

એશિયન ગેમ્સમાં મેડલ જીતનારા સશસ્ત્ર દળોના જવાનોને રોકડ સહાય મળશે, રાજનાથસિંહે આપી મંજુરી

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે સપ્ટેમ્બર-ઓક્ટોબર 2023માં ચીનના હાંગઝોઉ ખાતે યોજાયેલી 19મી એશિયન ગેમ્સ અને 4થી એશિયન પેરા ગેમ્સમાં મેડલ જીતનારા સશસ્ત્ર દળોના જવાનો માટે નાણાકીય પ્રોત્સાહનોને મંજૂરી આપી છે. એશિયન ગેમ્સ અને એશિયન પેરા ગેમ્સ બંનેમાં, ગોલ્ડ મેડલ વિજેતાઓને 25 લાખ રૂપિયા, સિલ્વર મેડલ વિજેતાને 15 લાખ રૂપિયા અને બ્રોન્ઝ મેડલ વિજેતાને 10 […]

એશિયન ગેમ્સ બાદ ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજે રચ્યો ઈતિહાસ,બની વિશ્વની નંબર-1 જોડી

સાત્વિકસાઈરાજ અને ચિરાગે રચ્યો ઈતિહાસ પહેલીવાર BWF રેન્કિંગમાં વિશ્વની નંબર વન જોડી બની દિલ્હી: ચીનના હાંગઝોઉમાં તાજેતરમાં સમાપ્ત થયેલ 19મી એશિયન ગેમ્સમાં ભારતીય એથ્લેટ્સ દ્વારા ઐતિહાસિક પ્રદર્શન જોવા મળ્યું જેમાં તેઓ કુલ 107 મેડલ જીતવામાં સફળ રહ્યા. ભારત કેટલીક બેડમિન્ટન ઈવેન્ટ્સમાં મેડલ જીતવામાં પણ સફળ રહ્યું હતું. ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીની જોડીએ મેન્સ ડબલ્સમાં […]

એશિયન ગેમ્સમાં અમારા ખેલાડીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી સમગ્ર દેશ આનંદિત-પીએમ મોદી

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે એશિયન ગેમ્સ 2022માં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓની ટુકડીને સંબોધિત કરી હતી. તેમણે રમતવીરો સાથે વાતચીત પણ કરી હતી. ભારતે એશિયન ગેમ્સ 2022માં 28 સુવર્ણ ચંદ્રકો સહિત 107 મેડલ જીત્યા હતા, જે ખંડીય મલ્ટી-સ્પોર્ટ ઇવેન્ટમાં જીતેલા મેડલની કુલ સંખ્યાના સંદર્ભમાં શ્રેષ્ઠ પ્રદર્શન બનાવે છે. ટુકડીને સંબોધતા વડાપ્રધાનએ […]

એશિયન ગેમ્સમાં ઐતિહાસિક સફળતા પર કુતુબ મિનારને ત્રિરંગાના રંગમાં રોશન કરવામાં આવ્યો,સુંદર વીડિયો આવ્યો સામે

દિલ્હી: ચીનના હાંગઝોઉ શહેરમાં આયોજિત 19 માં એશિયન ગેમ્સમાં આ વખતે ભારતનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન જોવા મળ્યું હતું. આ એશિયન ગેમ્સમાં કુલ 655 એથ્લેટ ચીન પહોંચ્યા હતા, ત્યારબાદ તે 107 મેડલ જીતવામાં સફળ રહ્યા હતા. એશિયન ગેમ્સમાં ભારતનું અત્યાર સુધીનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. ઘણા ખેલાડીઓ 2024માં પેરિસમાં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સ માટે પણ […]

એશિયન ગેમ્સમાં ભારતીય ક્રિકેટ ટીમે ઈતિહાસ રચ્યો, મહિલાઓ બાદ પુરુષ ટીમે જીત્યો ગોલ્ડ

નવી દિલ્હીઃ ચીનમાં એશિયન ગેમ્સમાં ભારતે આજે વિવિધ રમતોમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યાં છે. દરમિયાન ભારતીય પુરુષ ક્રિકેટ ટીમે એશિયાઈ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અફઘાનિસ્તાન સામેની ફાઈનલ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. આઈસીસી રેન્કિંગના આધારે ભારતીય ટીમને ચેમ્પિયન જાહેર કરાઈ હતી. ટી20 રેન્કીંગમાં ભારત પ્રથમ ક્રમે છે. જ્યારે અફઘાનિસ્તાન 10માં સ્થાન […]

એશિયન ગેમ્સમાં ભારતે 100 મેડલ જીતવા પર પીએમ મોદીએ પાઠવી શુભેચ્છાઓ

દિલ્હીઃ- ભારતે એશિયન ગેમ્સમાં ડંકો વગાડ્યો છે પ્રથમ વખત ઈતિહાસમાં ભારતે 100 મેડલ જીત્યા છએ ત્યારે આ ગૌરવની વાતને લઈને પ્ઘાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ શુભેચ્છાઓ પાઠવી છે સાથે જ આ ક્ષણને ગોરવ ભરી ક્ષણ ગણાવી છે.  ભારતે એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને પ્રથમ વખત 100 મેડલ જીત્યા છે. ભારતે 25 ગોલ્ડ, 35 સિલ્વર […]

એશિયન ગેમ્સમાં તીરંદાજી ટીમે આજે પ્રથમ ગોલ્ડ મેડલ મેળવ્યું – ભારતની ઝોલીમાં કુલ 82 મેડલ

દિલ્હીઃ- એશિયન ગેમ્સ ચાલી રહી છે આજે તેનો 12 મો દિવસ છે. આ સ્પર્ધામાં, ભારત પ્રથમ દિવસે પાંચ, બીજા દિવસે છ, ત્રીજા દિવસે ત્રણ, ચોથા દિવસે આઠ, પાંચમા દિવસે આઠ, છઠ્ઠા દિવસે આઠ, સાતમા દિવસે પાંચમા દિવસે, આઠમા દિવસે દિવસ, 15, નવમા દિવસે સાત, દસમા દિવસે અને 11 મા દિવસે 12 મેડલ અને 11 મા […]

એશિયન ગેમ્સઃ ભારતીય ક્રિકેટ ટીમે નેપાળને 23 રને હરાવ્યું

નવી દિલ્હીઃ એશિયન ગેમ્સ 2023માં ભારતીય ક્રિકેટ ટીમની જીત સાથે શરૂઆત થઈ છે. ભારતીય ટીમે પ્રથમ મેચમાં નેપાળને 23 રને હરાવ્યું હતું. ટોચની ક્રમાંકિત ટીમ હોવાના કારણે ભારતને ક્વાર્ટર ફાઇનલમાં સીધી રમવાની તક મળી હતી અને ટીમ ઇન્ડિયાએ નેપાળને હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને ચાર વિકેટે 202 રન બનાવ્યા […]

Asian Games:ક્વાર્ટર ફાઈનલનું સંપૂર્ણ શેડ્યૂલ થયું જાહેર,જાણો ટીમ ઈન્ડિયા કોની સામે ટકરાશે

દિલ્હી: ચીનના હાંગઝોઉમાં ચાલી રહેલી એશિયન ગેમ્સની પુરૂષ ક્રિકેટ સ્પર્ધા હવે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. સોમવારે મલેશિયાએ થાઈલેન્ડને 194 રને હરાવીને ગ્રુપ સ્ટેજ સમાપ્ત કર્યું. આ સાથે ગ્રુપ સ્ટેજ બાદ ક્વાર્ટર ફાઈનલની તમામ આઠ ટીમો નક્કી થઈ ગઈ છે. ભારત, શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન પહેલાથી જ સારી રેન્કિંગના આધારે અંતિમ 8માં સીધી એન્ટ્રી […]

એશિયન ગેમ્સઃ નેપાળની ક્રિકેટ ટીમે રચ્યો ઈતિહાસ, મંગોલિયા સામેની T20માં ફટકાર્યા 314 રન

નવી દિલ્હીઃ નેપાળની ક્રિકેટ ટીમે મંગોલિયાની સામે એશિયન ગેમ્સમાં પોતાની પ્રારંભિક મેચમાં અનેક રેકોર્ડ બનાવ્યાં છે. નેપાળની ટીમે માત્ર 120 બોલમાં જ 314 રન ફટકાર્યાં હતા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલીવાર કોઈ ટીમે ટી20 મેચમાં 300થી વધારે રનનો સ્ટોર બનાવ્યો હતો. આઈસીસીએ પહેલા જ કહ્યું હતું કે, એશિયાઈ ગેમ્સની મેચને આંતરરાષ્ટ્રીય ટી20માં સમાવેશ થશે. નેપાળની ટીમના બેસ્ટમેન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code