આસામમાં સ્કૂલે જવા માટે વિદ્યાર્થીઓને નાણાંકિય પ્રોત્સાહન અપાશે
વિદ્યાર્થીઓ સ્કૂલમાં નિયમિત હાજરી આપે તે માટે આસામ સરકારની પહેલ વિદ્યાર્થીઓને નાણાંકિય પ્રોત્સાહન તેમજ સ્કૂટર અપાશે દરેક વિદ્યાર્થીની, જે રોજ સ્કૂલે હાજરી આપશે તેને 100 રૂપિયા અપાશે ગૌહાટી: આસામમાં વિદ્યાર્થીઓ નિયમિતપણે સ્કૂલમાં હાજરી આપે તે માટે સરકારે એક નવી પહેલ આદરી છે. આસામના શિક્ષણમંત્રી હિમંત બિશ્વા શર્માએ કહ્યું હતું કે વિદ્યાર્થીઓ સ્કૂલમાં નિયમિત હાજરી આપે […]


