કર્ણાટકના મુખ્યમંત્રી અને ધારાસભ્યોનો પગાર બમણો થયો, વિધાનસભામાં બિલ પાસ
બેંગ્લોરઃ કર્ણાટકમાં મુખ્યમંત્રી અને ધારાસભ્યોનો પગાર હવે બમણો થઈ ગયો છે. સિદ્ધારમૈયા સરકારે વિધાનસભામાં એક બિલ લાવ્યું હતું, જે વિધાનસભામાં પસાર થઈ ગયું છે. આ સાથે, સરકારી ટેન્ડરોમાં મુસ્લિમ કોન્ટ્રાક્ટરોને ચાર ટકા અનામત આપતું બિલ પણ વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું છે. કર્ણાટક વિધાનસભામાં મુસ્લિમ કોન્ટ્રાક્ટરો માટે અનામતને લઈને ઘણો હોબાળો થયો હતો. વિપક્ષે આ બિલનો […]