બગદાણામાં કોળી સમાજના ચાર યુવાનોએ આત્મવિલોપનનો કર્યો પ્રયાસ
ભાવનગર, 15 જાન્યુઆરી 2026: જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણામાં ચાલી રહેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસમાં ન્યાયની માંગ સાથે કોળી સમાજના ચાર યુવાનોએ બગદાણા ધામની બહાર જાહેરમાં આત્મવિલોપનનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે. જો કે, ઘટનાસ્થળે હાજર પોલીસ કાફલાએ યુવાનો દિવાસળી ચાંપે તે પહેલાં જ તેમને […]


