સેકન્ડ હેન્ડ કાર ખરીદતા પહેલા આટલુ ધ્યાન રાખો, નહીં તો થશે ભારે નુકશાન
જો તમને સારી અને વિશ્વસનીય કાર જોઈતી હોય પણ તમે ઘણા પૈસા ખર્ચવા ન માંગતા હો, તો સેકેન્ડહેન્ડ કાર ખરીદવી એ એક સારો વિકલ્પ હોઈ શકે છે. જોકે, યોગ્ય કાર પસંદ કરવામાં સાવચેત રહેવું જરૂરી છે જેથી પછીથી કોઈ સમસ્યા ન થાય. વપરાયેલી કાર ખરીદવાની બે મુખ્ય રીતો છેઃ ડીલરશીપ પાસેથી ખરીદી કરવી અથવા કાર […]