શિયાળામાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની સાથે ફ્રીજમાં પડેલી આ શાકભાજીથી દૂર રહો
શિયાળાના હાલ દિવસોમાં પણ આપણે શાકભાજીને તાજી રાખવા માટે રેફ્રિજરેટરનો ઉપયોગ કરીએ છીએ. ઘણીવાર આ શાકભાજીને ફ્રિજમાં રાખવાની જરૂર હોતી નથી, પરંતુ તેમ છતાં આપણે આ શાકભાજીને ફ્રિજમાં રાખીએ છીએ. જો તેમ કરવામાં આવે તો આ શાકભાજી આપણા સ્વાસ્થ્યને ઘણા નુકસાન પહોંચાડે છે. ડુંગળી અને લસણઃ તમારે રેફ્રિજરેટરમાં ડુંગળી અને લસણ ક્યારેય ન રાખવા જોઈએ. […]