1. Home
  2. Tag "audit"

અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનનું ઓડિટ કરશે CAG

દિલ્હી : રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આમ આદમી પાર્ટીના કન્વીનર કેજરીવાલના બંગલાના સમારકામ પર થયેલા ખર્ચ પર CAGએ ઓડિટનો આદેશ આપ્યો છે. CAG મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનના સમારકામ પર થયેલા ખર્ચનું વિશેષ ઓડિટ કરશે. લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાની ભલામણ પર ગૃહ મંત્રાલયે CAG દ્વારા વિશેષ ઓડિટને […]

ઓડિટ સપ્તાહની ઉજવણી દરમિયાન અમદાવાદમાં પદયાત્રાનું આયોજન કરાયું

અમદાવાદ:ભારતના પ્રથમ એકાઉન્ટન્ટ જનરલ તરીકે 16 નવેમ્બર 1860ના રોજ ચાર્જ સંભાળ્યા બાદ આ પ્રસંગે, ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ વિભાગ દર વર્ષે 16 નવેમ્બરને ઓડિટ દિવસ તરીકે ઉજવે છે. ઓડિટ દિવસની સાથે સાથે, ઓડિટ સપ્તાહ દરમિયાન અન્ય ઘણી પ્રવૃત્તિઓ જેવી કે રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, ઓડિટ ક્વિઝ, આઉટરીચ પ્રોગ્રામ વગેરેનું આયોજન કરવામાં આવે છે. આજ ઓડિટ સપ્તાહની ઉજવણી દરમિયાન 25 નવેમ્બર 2022ના રોજ અમદાવાદમાં એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો […]

રાજસ્થાનમાં અશોક ગહેલોત સરકારનો નિર્ણય, રાજ્યમાં વેક્સિનેશન પ્રક્રિયાનું થશે ઓડિટ

રાજસ્થાનમાં રસીકરણની પ્રક્રિયાનું થશે ઓડિટ વેક્સિનનનો બગાડ થતા રોકવા માટે સરકારનો પ્રયાસ જિલ્લા કલેક્ટર કરશે ઓડિટ જયપુર: દેશમાં કોરોનાવાયરસને રોકવા માટે વેક્સિનેશનની પ્રક્રિયા જોરોશોરોથી ચાલી રહી છે. રોજ લાખોની સંખ્યામાં લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે ત્યારે એવી પણ જાણકારી વાયરલ થઈ છે કે વેક્સિનના ડોઝનો બગાડ પણ થઈ રહ્યો છે. આ બાબતે હવે રાજસ્થાનની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code