1. Home
  2. Tag "August"

દક્ષિણ ગુજરાતઃ ઓગસ્ટમાં ઉકાઈ બંધના હાઈડ્રો પાવર યુનિટ મારફતે 224 મિનિયન યુનિટનું વીજ ઉત્પાદન

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. દરમિયાન ઓગસ્ટ માસમાં ઉકાઈ બંધ પરના હાઈડ્રો પાવર યુનિટ દ્વારા માસિક 224 મિલિયન યુનિટનુ રેકોર્ડ બ્રેક વીજ ઉત્પાદન કરવામાં આવ્યું છે. આ યોજનામાંથી સિંચાઈ, ઘરગથ્થુ તથા ઔદ્યોગિક વપરાશ માટે પાણી આપવામાં આવે છે. ઉપરાંત આ યોજનામાં મુખ્ય બંધ પર કુલ  300 મેગાવોટ (75 […]

દિલ્હીઃ રાજ્યસભાના 70 સભ્યોનો એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન કાર્યકાળ પૂર્ણ થશે

નવી દિલ્હીઃ રાજ્યસભામાં આગામી દિવસોમાં વિવિધ રાજકીય પક્ષોના 70 જેટલા સાંસદોનો આગામી એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. ભાજપ અને તેના સહયોગી પક્ષના સાત જેટલા સભ્યોની સમય મર્યાદા પૂર્ણ થઈ રહ્યાં છે. ભાજપના ફાયરબ્રાન્ટ નેતા સુબ્રમન્યમ સ્વામીનો પણ કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. આ ઉપરાંત કોંગ્રેસના સિનિયર નેતા કપિલ સિબ્બલ અને અંબિકા સોનીનો […]

કોરોના સંકટઃ ભારતમાં ઓગસ્ટ મહિનામાં 15 લાખથી વધારે લોકો બન્યાં બેરોજગાર

દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીને પગલે વેપાર-ધંધાને વ્યાપક અસર પડી છે અને અનેક લોકોએ રોજગારી ગુમાવી છે. દરમિયાન ઓગસ્ટ મહિનામાં ઔપચારિક અને અનૌપચારિક રીતે 15 લાખથી વધારે લોકો બેરોજગાર બન્યાં હતા. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયા ઈકોનોમી (CMIE)ના રિપોર્ટ અનુસાર રોજગારી મેળવનારા લોકોની સંખ્યા જુલાઈમાં ૩૯૯.૩૮ મિલિયનથી ઘટીને ઓગસ્ટમાં ૩૯૭.૭૮ મિલિયન થઈ ગઈ છે. એક મહિનામાં ગ્રામીણ […]

ઓગસ્ટમાં થશે તહેવારની વણજાર, વાંચો કયો તહેવાર ક્યારે છે

ઓગસ્ટમાં આવી રહ્યા છે આટલા તહેવાર કરી લો અત્યારથી જ તૈયારી શ્રાવણ મહિનાની થશે શરૂઆત દિલ્હી :ઓગસ્ટ મહિનો શરૂ થયો છે. એટલે કે ઉત્તર પૂર્વિયના રાજ્યોમાં શ્રાવણ પહેલાથી જ બેસી ગયો છે અને નવા મહિનાની સાથે સાથે ઘણા મહત્વના તહેવારોની સિઝન પણ આવી ગઈ છે. ભારત તહેવારો અને ઉજવણીઓનો દેશ છે. ચોમાસાની શરૂઆત સાથે જ […]

કોરોનાની ત્રીજી લહેર ઓગસ્ટના અંતમાં આવવાની શકયતા: ICMR

બીજીની સરખામણીએ ત્રીજી ઘાતક નહીં હોય નિયંત્રણો હટ્યા બાદ પોઝિટિવ કેસમાં થયો વધારો દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેરની શકયતાઓ જોવાઈ રહી છે. ઓગસ્ટના અંતમાં દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવે તેવી શકયતા છે. જો કે, બીજી લહેરની સરખામણીમાં તેની અસર ઓછી હશે. તેવી શકયતાઓ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) ડિવીઝન ઓફ એપિડિમિયોલોબી એન્ડ કોમ્યુનિકેબલ […]

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટઃ સરસપુર-કાળુપુર વચ્ચે ઓગસ્ટ મહિનાથી શરૂ થશે સ્ટેશનનું કામ

અમદાવાદઃ દેશમાં સૌ પ્રથમ અમદાવાદ-મુંબઈ વચ્ચેની બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામમાં ઝડપ લાવવાની સુચના આપી દેવામાં આવી છે. ધ નેશનલ હાઈ-સ્પીડ રેઈલ કોર્પોરેશન લિમિટેડ  આખરે આ વર્ષના ઓગસ્ટ મહિના સુધીમાં અમદાવાદ રેલવે સ્ટેશનના છેડે આવેલા સરસપુર ખાતે સ્ટેશન-કમ-કોરિડોરના કન્ટ્રક્શન માટેનો કોન્ટ્રાક્ટ આપશે. સૂત્રોના જણાવ્યા મુજબ બુલેટ ટ્રેનના સ્ટેશન માટે  ટેન્ડરની ચકાસણી કરવામાં આવી રહી છે અને […]

ગાંઘીનગરના ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ ઓગસ્ટમાં શરૂ થવાની શક્યતા

ગાંધીનગરઃ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (આઇબીએક્સ) શરૂ કરવા માટે એક કન્સોર્ટિયમ તૈયાર કરવામાં આવ્યું છે પરંતુ તેના દરેક રોકાણકારની વાર્ષિક રનિંગ નેટ વર્થ ત્રણ કરોડ ડૉલરની હોવી જોઇએ, એવી શરતના કારણે તેને શરૂ કરવામાં વિલંબ થઇ થઇ રહ્યો હોવાનું કહેવાય છે, પણ હવે ગિફ્ટ સિટીના સૂત્રો કહી રહ્યા છે કે, […]

કોરોના મહામારીની પ્રતિકૂળ અસર, દેશની નિકાસ ઓગસ્ટમાં 13% ઘટી

કોરોનાની મહામારી અને લોકડાઉનને કારણે વિશ્વમાં અનિશ્વિતતા સર્જાઇ આ જ કારણોસર ભારતમાંથી માલસામાનની નિકાસ સતત છઠ્ઠા મહિને ઘટી ઓગસ્ટ 2020માં ભારતની કુલ નિકાસ ઘટીને 22.7 અબજ ડોલર નોંધાઇ કોરોના મહામારીને અને તેને રોકવા માટે લાગુ કરાયેલા લોકડાઉનને કારણે સમગ્ર વિશ્વમાં અનિશ્વિતતા અને પડકારજનક સ્થિતિનું નિર્માણ થયું હતું. આ જ કારણોસર ભારતમાંથી માલ સામાનની નિકાસમાં સતત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code