1. Home
  2. Tag "australia"

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે, બ્રેઈન લારાના રેકોર્ડને તોડવાથી કોહલી એક કદમ દૂર

ભારતીય ક્રિકેટ ટીમ હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ઓસ્ટ્રેલિયા સામે પર્થમાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી. તેણે 143 બોલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 100* રનની ઇનિંગ રમી હતી. હવે, જો કોહલી એડિલેડમાં રમાનારી પિંક બોલ ડે-નાઈટ ટેસ્ટમાં 102 રન બનાવશે તો તે ‘વર્લ્ડ રેકોર્ડ’ બનાવશે અને વેસ્ટ ઈન્ડિઝના […]

પર્થ ટેસ્ટમાં ભારતીય ટીમે રચ્યો ઈતિહાસ, ઓસ્ટ્રેલિયાનો 295 રનથી પરાજ્ય

મુંબઈઃ ઓસ્ટ્રેલિયાના પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમને 295 રનથી હરાવીને ભારતીય ક્રિકેટ ટીમે ભવ્ય જીત હાંસલ કરી હતી. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચમાં ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમ 238 રનમાં ઓલઆઈટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાના બુમરાહે 3, મોહમ્મદ સિરાઝએ 3, હર્ષિત રાણાએ એક, વોશિંગટન સુંદરએ 2 અને નીતિશ રેડ્ડીએ એક વિકેટ મેળવી હતી. પાર્થ […]

ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી ઓછી ઉંમરના લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે

મેલબોર્ન : ઓસ્ટ્રેલિયાના કોમ્યુનિકેશન મિનિસ્ટરે ગુરુવારે સંસદમાં એક કાયદો રજૂ કર્યો હતો, જે અનુસાર 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. કોમ્યુનિકેશન મિનિસ્ટર મિશેલ રોલેન્ડે કહ્યું કે હાલના દિવસોમાં માતા-પિતા માટે ઓનલાઈન સેફ્ટી એક મોટો પડકાર બની ગયો છે. ઓસ્ટ્રેલિયન કોમ્યુનિકેશન મિનિસ્ટર રોલેન્ડે કહ્યું કે જો TikTok, Facebook, Snapchat, […]

દિલ્હીમાંથી રૂ. 900 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, ડ્રગ્સ ઓસ્ટ્રેલિયા મોકલવાનું હતું

નવી દિલ્હીઃ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ દિલ્હીમાં 82.53 કિલો કોકેન જપ્ત કર્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની અંદાજિત કિંમત 900 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું કહેવાય છે. આ બાબતની માહિતી આપતાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે આ કાર્યવાહી ભારતને ડ્રગ મુક્ત બનાવવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ગૃહમંત્રી શાહના જણાવ્યા અનુસાર, NCBએ ડ્રગ્સ પકડવા માટે […]

વિદેશ મંત્રી એસ. જયશંકરે ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં ભારતના નવા કોન્સ્યુલેટ જનરલનું ઉદ્ઘાટન કર્યું

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ. જયશંકરે આજરોજ ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં ભારતના નવા કોન્સ્યુલેટ જનરલનું ઉદ્ઘાટન કર્યું હતું. એસ. જયશંકરે ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરની મુલાકાતે છે. તે 7 નવેમ્બર સુધી ઓસ્ટ્રેલિયામાં રહેશે અને 8 નવેમ્બરે સિંગાપોર જશે. આ ઉદ્ઘાટન સમારોહમાં ક્વીન્સલેન્ડના ગવર્નર ડૉ. જીનેટ યંગ અને મંત્રીઓ રોસ બેટ્સ અને ફિયોના સિમ્પસન સહિતના મુખ્ય અધિકારીઓએ હાજરી આપી હતી. […]

ઓસ્ટ્રેલીયાના સિડનીમાં યોજાશે કોમનવેલ્થ પાર્લમેન્ટરી એસો.ની બેઠક, શંકરભાઇ ચૌધરી ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે

ગાંધીનગરઃ વિશ્વની મહત્વની પાર્લમેન્ટરી બેઠકમાં એક ગણાતી કોમનવેલ્થ પાર્લમેન્ટરી એસોસિએશન ની બેઠક આ વર્ષે ઓસ્ટ્રેલીયાના સિડની ખાતે યોજાશે. આ બેઠક તારીખ 3 થી 8 નવેમ્બર સુધી યોજાશે. કોમનવેલ્થના સભ્ય બનેલા તમામ દેશ અને રાજ્ય આ બેઠકમાં સભ્ય તરીકે હોય છે. જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. ગુજરાત પાર્લમેન્ટરી એસોશીએશનના પ્રમુખ વિધાનસભા અધ્યક્ષ છે. […]

ઓસ્ટ્રેલિયાઃ બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ લગાવાશે

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનિસે મંગળવારે બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની યોજનાની જાહેરાત કરી હતી. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનિસે જણાવ્યું હતું કે, સરકાર 2024 માં સોશિયલ મીડિયા અને અન્ય સંબંધિત ડિજિટલ પ્લેટફોર્મની ઍક્સેસ માટે લઘુત્તમ વય લાદવા માટે કાયદો રજૂ કરશે. પ્રધાનમંત્રીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે જાણીએ છીએ કે સોશિયલ […]

રશિયા અને ઓસ્ટ્રેલિયાની જેમ ભારતમાં પણ પ્રાઈવેટ આર્મી હોવી જોઈએ: એરફોર્સના પૂર્વ વડા

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાના ભૂતપૂર્વ વડા રાકેશ કુમાર સિંહ ભદૌરિયાનું માનવું છે કે ભારતીય સેના કોઈપણ સમસ્યા સામે લડવામાં સક્ષમ છે, તેથી ભારતને કોઈપણ પ્રકારની પ્રાઈવેટ આર્મીની જરૂર નથી. પૂર્વ ભારતીય એરફોર્સ ચીફ રાકેશ કુમાર સિંહ ભદૌરિયાને પૂછવામાં આવ્યું કે શું ભારતમાં પણ પ્રાઈવેટ આર્મી હોવી જોઈએ. રશિયા, અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા પાસે પ્રાઈવેટ આર્મી છે. […]

ઓસ્ટ્રેલિયામાં શક્તિશાળી વાવાઝોડાએ તબાહી મચાવી, અનેક સ્થળે વિજ પુરવઠો ખોરવાયો

નવી દિલ્હીઃ સોમવારે ઓસ્ટ્રેલિયામાં આવેલા શક્તિશાળી વાવાઝોડાને કારણે એક મહિલાનું મોત થયું હતું. અધિકારીઓએ સોમવારે આ અંગે માહિતી આપી હતી. જેમાં જણાવ્યું કે એક શક્તિશાળી તોફાન દેશના દક્ષિણ-પૂર્વ ભાગમાં ત્રાટક્યું છે. વરસાદની સાથે ભારે પવનના કારણે વીજ પુરવઠો પણ ઠપ થઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય ન્યૂ સાઉથ વેલ્સના અધિકારીઓએ આ વાતની […]

ઓસ્ટ્રેલિયા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યાને મર્યાદીત કરશે, શિક્ષણ પ્રધાને જણાવ્યું આ કારણ

કેનેડા બાદ ઓસ્ટ્રેલિયાએ પણ ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો આપ્યો છે. સરકારે હવે અહીં વિદ્યાર્થીઓની વધતી સંખ્યાને અંકુશમાં લેવાની તૈયારી કરી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ મંગળવારે જણાવ્યું હતું કે તે 2025 સુધીમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની નોંધણીની સંખ્યાને 270,000 સુધી મર્યાદિત કરશે, કારણ કે રેકોર્ડ સ્થળાંતરને કારણે મિલકતના ભાવમાં વધારો થયો છે. શિક્ષણ પ્રધાન જેસન ક્લેરે એક પ્રેસ કોન્ફરન્સમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code