1. Home
  2. Tag "Australian PM"

ઓસ્ટ્રેલિયાના પીએમ એ પીએમ મોદી સાથે લીઘી સેલ્ફી, કહ્યું ‘જી 20- સફળ’

દિલ્હીઃ ભારત હાલ જી 20 સમિટિના આયોજનમાં વ્યસ્ત છે પીએમ મોદી દ્રારા વિશઅવના નેતાઓનું સ્વાગત થી રહ્યું છે આ સહીત અનેક નેતાઓ સાથે પીએમ મોદીની દ્રિપક્ષીય બેઠક યોજાઈ રહી છે આવી સ્થિતિ વચ્ચે હવે ઓસ્ટ્રેલિયા ના પીએમ એ કહ્યું છે જી 20 સફળ રહ્યું છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે  ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે શનિવારે G20 […]

ઓસ્ટ્રેલિયાના PMએ નરેન્દ્ર મોદીને ‘BOSS’ કહીને પોતાના મનની ઈચ્છા વ્યક્ત કરીઃ એસ.જયશંકર

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન, ઓસ્ટ્રેલિયા અને પાપુઆ ન્યૂ ગિનીની મુલાકાતેથી પરત ફર્યાં છે. આ ત્રણ દેશના પ્રવાસમાં ભારત અને પીએમ મોદીને ખુબ સન્માન આપવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયાના પીએમએ નરેન્દ્ર મોદીને ધ બોસ કહ્યાં હતા તે તેમના ભાષણનો હિસ્સો ન હતો પરંતુ તેમના મનની વાત હતી. જ્યારે બાઈડેન નરેન્દ્ર મોદીનું ખુબ સન્માન કરે છે […]

PM મોદી એ ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બેનીઝને વર્લ્ડ કપ જોવા અને દિવાળી મનાવવા માટે ભારત આવવાનું આપ્યું આમંત્રણ

PM મોદી એ ઓસ્ટ્રેલિયાના પીએમને વર્લ્ડ કપ જોવા આમંત્રણ આપ્યું સાથે જ દિવાળી મનાવવા માટે ભારત આવવા નિમંત્રણ પાઠવ્યું દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે હતા આજે તેઓ ભારત પરત ફરવાના છએ ,ઓસ્ટ્રેલિયાના સિડનીમાં પીએમ મોદીએ અનેક નેતાઓ અને મંત્રીઓ સાથે ખાસ મુદ્દાઓ પર વાતચીત કરી હતી,આ સાથે જ પીએમ મોદીએ વર્લ્ડ કપને નિહાળવા માટે […]

ઓસ્ટ્રેલિયાના પીએમ પહોંચ્યા દિલ્હી – વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી પર કરવામાં આવશે ચર્ચા

ઓસ્ટ્રેલિયાના પીએમ પહોંચ્યા દિલ્હી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી પર કરવામાં આવશે ચર્ચા દિલ્હીઃ- ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ  હાલ ભારતની મુલાકાતે છે.તેઓ 4 દિવસની મુલાકાતે આવ્યા છે ત્યારે તેમની સાથે  અલ્બેનીઝની સાથે બે મંત્રીઓ અને એક ઉચ્ચ સ્તરીય વેપારી પ્રતિનિધિમંડળ છે. એન્થોની અલ્બેનીઝ 8 થી 11 માર્ચ દરમિયાન ભારતની મુલાકાતે છે.  બુધવારે ઓસ્ટ્રેલિયાથી અમદાવાદ પહોંચ્યા હતા. આ […]

ભારત સાથેના સંબંધોને મજબૂત કરવાની અમારી પાસે ઐતિહાસિક તક – ઓસ્ટ્રેલિયાના પીએેમ

  દિલ્હીઃ- ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી ભારતની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાતે વિતેલા દિવસે આવ્યા છએ તેમણ ેગુજરાતના અમદાવાદમાં સાબરમતી આશ્રમની પણ મુલાકાત લીઘી હતી અને હોળીના રંગોથી રંગાયા હતા તેમણે હોળઈનો પ્રવ મનાવ્યો હતો આ સાથે જ તેમણે ભારત સાથેના સંબંધોને વધુ મજબૂત કરવાની વાત કરી હતી. ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની આલ્બાનીસે વિતેલા દિવસે  જણાવ્યું હતું કે […]

વડાપ્રધાન મોદી આજે ઓસ્ટ્રેલિયાના પીએમ સાથે અમદાવાદમાં ટેસ્ટ મેચ નિહાળશે

અમદાવાદ:ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચ આજથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. 4 મેચોની ટેસ્ટ સિરીઝની આ છેલ્લી મેચ છે.આ સિરીઝમાં ભારતીય ટીમ 2-1થી આગળ છે.આ મેચની વિશેષતા એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સ્ટેડિયમમાં હાજર રહેશે મળતી માહિતી મુજબ પીએમ મોદી અને એન્થોની અલ્બેનીઝ સવારે 8.30 […]

ઓસ્ટ્રેલિયન પીએમ આવતા વર્ષે માર્ચમાં ભારતની મુલાકાતે આવશે

દિલ્હી:ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એંથની અલ્બનીસે જાહેરાત કરી હતી કે,તેઓ ભારત-ઓસ્ટ્રેલિયા આર્થિક સહકાર અને વેપાર કરાર (ECTA) ડીલ અંગે ચર્ચા કરવા આવતા વર્ષે માર્ચમાં ભારતની મુલાકાત લેશે.ઓસ્ટ્રેલિયન પ્રધાન આવતા વર્ષે બે વાર ભારતની મુલાકાત લેશે, પ્રથમ માર્ચમાં વેપાર સોદાને અંતિમ સ્વરૂપ આપવા અને પછી વર્ષના અંતમાં G20 સમિટ માટે. પીએમ અલ્બનીસે કહ્યું, ‘હું ભારતના વડાપ્રધાન મોદીને પણ […]

પીએમ મોદી અને પૂર્વ ઓસ્ટ્રેલિયન પીએમની બેઠક યોજાઈ

ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે થશે સંબંધ મજબૂત ઓસ્ટ્રેલિયાના પૂર્વ વડાપ્રધાન ભારતની મુલાકાતે વેપારીક સંબંધો પર ભાર આપી શકે તેવી સંભાવના દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઓસ્ટ્રેલિયાના પૂર્વ વડાપ્રધાન ટોની એબટ સાથે મુલાકાત કરી, જેઓ ભારત માટે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનના વિશેષ વ્યાપાર દૂત તરીકે 2થી 6 ઓગસ્ટ સુધી ભારતની મુલાકાતે આવ્યા છે. બંને નેતાઓએ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની સમગ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code