1. Home
  2. ગુજરાતી
  3. ઓસ્ટ્રેલિયાના પીએમ એ પીએમ મોદી સાથે લીઘી સેલ્ફી, કહ્યું ‘જી 20- સફળ’
ઓસ્ટ્રેલિયાના પીએમ એ પીએમ મોદી સાથે લીઘી સેલ્ફી, કહ્યું ‘જી 20- સફળ’

ઓસ્ટ્રેલિયાના પીએમ એ પીએમ મોદી સાથે લીઘી સેલ્ફી, કહ્યું ‘જી 20- સફળ’

0
Social Share

દિલ્હીઃ ભારત હાલ જી 20 સમિટિના આયોજનમાં વ્યસ્ત છે પીએમ મોદી દ્રારા વિશઅવના નેતાઓનું સ્વાગત થી રહ્યું છે આ સહીત અનેક નેતાઓ સાથે પીએમ મોદીની દ્રિપક્ષીય બેઠક યોજાઈ રહી છે આવી સ્થિતિ વચ્ચે હવે ઓસ્ટ્રેલિયા ના પીએમ એ કહ્યું છે જી 20 સફળ રહ્યું છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે  ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે શનિવારે G20 બેઠકને સફળ જાહેર કરી હતી. આ સાથે તેણે પીએમ મોદી સાથે સેલ્ફી પણ લીધી હતી. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાને કહ્યું કે નવી દિલ્હી સમિટ પછી બંને નેતાઓ વચ્ચે સારી દ્વિપક્ષીય ચર્ચા થઈ.

આ સાથે જ ઓસ્ટ્રેલિયન વડા પ્રધાને, સોશિયલ મીડિયા સાઇટ X કે જે અગાઉ ટ્વિટર હતું તેના પર એક પોસ્ટ શેક કરી હતી અને તેમાં, ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે વ્યાપક આર્થિક સહકાર કરાર વિશે પીએમ મોદી સાથેની ચર્ચા વિશે માહિતી આપી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code