1. Home
  2. Tag "Award"

ગ્રેમી અવૉર્ડ સમારોહમાં ભારતીય ગાયક શંકર મહાદેવન સહિત અન્ય 4 કલાકારોને અવૉર્ડ મળ્યા

મુંબઈઃ ગ્રેમી અવૉર્ડ સમારોહમાં ભારતીય કલાકારોનો દબદબો જોવા મળ્યો છે. ભારતના કલાકારોને 66 ગ્રેમી અવૉર્ડ સમારોહમાં 5 અવૉર્ડ મળ્યા છે . ગાયક કલાકાર શંકર મહાદેવન અને તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનને બેન્ડ ‘શક્તિ’ આલ્બમ ‘ધીસ મૂમેન્ટ’ને બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમનો અવૉર્ડ મળ્યો છે. આ આલબમમાં 8 ગીતો છે. આ બેન્ડમાં શંકર મહાદેવન , જ્હોન મેક્લોનિન, ઝાકિર હુસૈન, […]

UNWOનો શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકેનો એવોર્ડ કચ્છના ધોરડોને મળ્યો, PM મોદીએ કરી પ્રશંસા

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઇઝેશન (યુએનડબલ્યુટીઓ) દ્વારા શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકેનો એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ ગુજરાતના કચ્છ જિલ્લાના ધોરડો ગામની પ્રશંસા કરી હતી. ધોરડોના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવતા તેમણે 2009 અને 2015માં ગામની મુલાકાતની કેટલીક તસવીરો શેર કરી હતી. Absolutely thrilled to see Dhordo in Kutch being celebrated for […]

CEGR દ્વારા જીટીયુ જીસેટને બેસ્ટ એન્જિનિયરીંગ કૉલેજ ઈન વેસ્ટ ઈન્ડિયાનો એવોર્ડ એનાયત

અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દેશભરમાં ટેક્નિકલ શિક્ષણના પ્રચાર અને પ્રસાર માટે સતત અગ્રેસર રહી છે.  ઈનોવેશન , સ્ટાર્ટઅપ કે પછી ડિજિટલાઈઝેશન જેવા મહત્વના વિષયો પર જીટીયુ હંમેશા વિદ્યાર્થીઓ માટે કાર્યરત હોય છે. જેના ફળ સ્વરૂપે આજે કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતના હસ્તે , સેન્ટર ફોર એજ્યુકેશન ગ્રોથ રીસર્ચ (CEGR) દ્વારા જીટીયુ સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ […]

અદાણી ટ્રાન્સમિશન ક્લાઈમેટ એક્શન પ્રોગ્રામ ઓરિએન્ટેડ એવોર્ડ વિજેતા

ATLને એનર્જી, માઇનિંગ અને હેવી મેન્યુફેક્ચરિંગ કેટેગરીમાં એવોર્ડ મળ્યો અમદાવાદ, અદાણી ગ્રૂપની ભારતની સૌથી મોટી ખાનગી વીજ વિતરણ કંપની અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ (ATL) ની ટ્રાન્સમિશન શાખાએ કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) ક્લાઈમેટ એક્શન પ્રોગ્રામ (CAP) 2.0° માં એવોર્ડ વિજેતા બની છે. કંપનીને આ એવોર્ડ એનર્જી, માઇનિંગ અને હેવી મેન્યુફેક્ચરિંગ કેટેગરીમાં પ્રાપ્ત થયો છે. આ એવોર્ડ […]

ગુજરાત રોડ સેફટી ઓથોરીટી દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાની રોડ સેફટી કમિટીને એવોર્ડ એનાયત

અમદાવાદઃ ગુજરાત રોડ સેફટી ઓથોરીટી દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાની રોડ સેફટી કમિટીને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. રાજ્યમાં માર્ગ સલામતી ક્ષેત્રે કાર્ય કરતા સ્વૈચ્છિક વ્યક્તિઓ, સંસ્થાઓ (સ્વૈચ્છિક, શૈક્ષણિક અને ઔદ્યોગિક)ને પ્રોત્સાહિત કરવા માટે તેમજ સરકાર દ્વારા રચાયેલી સીટી તથા ડિસ્ટ્રીકટ રોડ સેફટી કમિટીની કામગીરીનો લાભ વધુને વધુ જાહેર જનતાને મળી રહે તથા આ ક્ષેત્રે કાર્ય […]

માર્ગ સલામતી જાગૃતિ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારાને ‘ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી એવોર્ડ અપાયા

ગાંધીનગરઃ ગુજરાતમાં માર્ગ સલામતી તથા ટ્રાફિક નિયમ પાલનમાં જાગૃતિ લાવવા ઉત્કૃષ્ટ કામગીરી કરનારને વાહન વ્યવહાર મંત્રી અને ગુજરાત રોડ સેફ્ટી ઓથોરીટીના અધ્યક્ષ પૂર્ણેશ મોદીના હસ્તે ગાંધીનગર ખાતે વિવિધ ત્રણ કેટેગરીમાં ‘‘ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી એવોર્ડ-2022’ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં મંત્રીશ્રી સહિત મહાનુભાવોના હસ્તે સ્વૈચ્છિક વ્યક્તિ, સ્વૈચ્છિક, શૈક્ષણિક, ઔદ્યોગિક સંસ્થાઓ અને સિટી-ડિસ્ટ્રીક્ટ રોડ સેફટી કમિટી […]

વાડીલાલ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ: પાન નલિનની ‘ધ લાસ્ટ ફિલ્મ શો’ એ શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જીત્યો

અમદાવાદઃ 22મી મે ના રોજ એટલેન્ટા, GA ખાતે ખુબ જ સુંદર અને અદભુત દ્રશ્યો સાથે ફેસ્ટિવલનું ઓપનિંગ અને કલોઝિંગ સેરેમની સાથે સમાપન થયું. વાડીલાલ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ (IGFF) ની 3જી આવૃત્તિનું 20મી મે થી 22મી મે દરમિયાન એટલાન્ટા, GA, USA ખાતે આયોજન થયું હતું. 3 દિવસીય ફેસ્ટીવલમાં એટલાન્ટાના જાણીતા હસ્તીઓ, મહાનુભાવો, ગુજરાતી સમુદાય અને […]

ઇન્ટર ઓપરેબલ ક્રિમીનલ જસ્ટિસ સિસ્ટમના અમલ, રેન્કીંગમાં જેલ વિભાગને દ્વિતીય ક્રમનો એવોર્ડ

ગાંધીનગરઃ ગુજરાતના જેલ વિભાગને ‘‘ગુડ પ્રેક્ટીસીસ ઓન ક્રાઇમ ક્રિમીનલ ટ્રેકીંગ એન્ડ નેટવર્ક સિસ્ટમ ICJS’’ની વાર્ષિક મિટીંગમાં આ સિસ્ટમના શ્રેષ્ઠ અમલીકરણ માટેનો દ્વિતીય પુરસ્કાર-એવોર્ડ તાજેતરમાં પ્રાપ્ત થયો છે. રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ ગૌરવ સન્માન એવોર્ડની પ્રસ્તુતિ ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી  હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં અધિક પોલીસ મહાનિદેશક ડૉ. કે. એલ. એન.રાવે કરી હતી.  ભારત સરકારના […]

મનોરંજન: હેમા માલિની અને પ્રસૂન જોશીને IFFIમાં એવોર્ડ એનાયત કરવામાં આવશે

બોલિવૂડ હસ્તીઓને મળશે એવોર્ડ IFFIમાં એવોર્ડ એનાયત થશે હેમા માલિની અને પ્રસૂન જોશીનું નામ દિલ્હી :કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે જાહેરાત કરી છે કે,2021 માટેનો ભારતીય ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યર એવોર્ડ હેમા માલિની અને પ્રસૂન જોશીને એનાયત કરવામાં આવશે. પુરસ્કારોની જાહેરાત કરતા ઠાકુરે જણાવ્યું હતું કે,”મને વર્ષ 2021ના ભારતીય ફિલ્મ વ્યક્તિત્વ […]

તનથી હારો તો ભલે હારો, મનથી ક્યારેય ન હાર માનો, આ રહ્યું તેનું પ્રેરણાદાયક ઉદાહરણ

થેલિસિમિયાથી પીડિત વ્યક્તિની કહાની લોકો માટે જીવે છે આ વ્યક્તિ છેલ્લા કેટલાક વર્ષોથી કરે છે સમાજસેવા રાજકોટ : થેલિસિમિયા રોગ વિશે આપણે બધાએ સાભળ્યું જ છે અને જાણીએ છે કે, આ રોગનો ઈલાજ પણ એટલો જ ગંભીર અને ખર્ચાળ પણ છે. રાજકોટના ડૉ. રવિ ધાનાણીને જન્મજાત આ બીમારી છે. દર 10થી 15 દિવસે તેમને લોહી ચઢાવવું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code