અયોધ્યા રામ મંદિર 8.0ની તીવ્રતાના ભૂકંપથી પણ રહેશે સુરક્ષિત
અયોધ્યા :અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરના નિર્માણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, આવતા વર્ષે એટલે કે જાન્યુઆરી 2024માં મંદિરના ગર્ભગૃહમાં ભગવાન રામની મૂર્તિનો અભિષેક કરવામાં આવશે. આવતા વર્ષે ભક્તો વિશ્વના સૌથી દિવ્ય અને ભવ્ય રામ મંદિરમાં રામલલાના દર્શન કરી શકશે.મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર તેની નિયત […]