1. Home
  2. Tag "Azerbaijan"

પાકિસ્તાન ખાસ મિત્ર તુર્કી, અઝરબૈજાન અને બાંગ્લાદેશ સાથેના સંબંધો સુધારવાના ભારતના પ્રયાસો

નવી દિલ્હી, 9 એપ્રિલ 2026: એક તરફ આર્થિક અને આંતરિક કટોકટીમાં ફસાયેલું પાકિસ્તાન અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર બાદ શાંતિ સ્થાપવા માટે બંને દેશોના નેતાઓની યજમાની કરવાની તૈયારી કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ ભારત ફૂંક માર્યા વગર પાકિસ્તાનના પરમ મિત્ર ગણાતા દેશો સાથેના સંબંધો સુધારીને રાજદ્વારી ચેકમેટ આપી રહ્યું છે. ભારત અત્યારે અઝરબૈજાન, તુર્કી, […]

અઝરબૈજાનથી ઉડાન ભર્યા પછી જ્યોર્જિયામાં તુર્કી C-130 લશ્કરી કાર્ગો વિમાન ક્રેશ

અઝરબૈજાનથી ઉડાન ભર્યા પછી જ્યોર્જિયામાં એક તુર્કી C-130 લશ્કરી કાર્ગો વિમાન ક્રેશ થયું હતું.આ ઘટનાનું કારણ અને જાનહાનિનો આંકડો હજુ સ્પષ્ટ નથી. તુર્કીના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ફ્લાઇટ ક્રૂ સહિત 20 તુર્કી કર્મચારીઓ સવાર હતા, પરંતુ અન્ય દેશના મુસાફરો વિશે કોઈ વધારાની વિગતો આપી નથી. દરમિયાન, સ્થાનિક મીડિયા અહેવાલ આપે છે કે યુએસ-નિર્મિત વિમાનમાં […]

પાકિસ્તાનના મિત્ર અઝરબૈજાનએ ભારત, ફ્રાંસ અને ગ્રીસ સામે રોષ વ્યક્ત કર્યો

નવી દિલ્હીઃ ભારત અને આર્મેનિયા વચ્ચે સંબંધ સતત વધી રહ્યાં છે. ભારત આર્મેનિયાને હથિયારો સપ્લાય કરે છે, જેના પરિણામે આર્મેનિયાનું કટ્ટર દુશ્મ અઝરબૈજાન ફ્રાંસ, ગ્રીસ અને ભારત સામે રોષ વ્યક્ત કર્યો છે. અઝરબૈજાન પાકિસ્તાનનું મિત્ર છે જે કાશ્મીરના મુદ્દે પાકિસ્તાનને સમર્થન આપે છે. જ્યારે આર્મેનિયા કાશ્મીર મુદ્દે સતત ભારતને સમર્થન આપી રહ્યું છે. અઝરબૈજાનના રાષ્ટ્રપતિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code