1. Home
  2. Tag "bacteria"

પાણીની બોટલ સાથે રાખવાની ટેવ સારી છે, પરંતુ તેને નિયમિત નહીં ધુવો તો પડી શકો છો બીમાર

સ્વસ્થ રહેવા માટે પાણી પીવું સૌથી જરૂરી છે. પરંતુ જો તમે યોગ્ય જગ્યાએ પાણીનો સંગ્રહ નથી કરતા તો તેનાથી નુકસાન થઈ શકે છે. સ્વાસ્થ્યને સૌથી વધુ નુકસાન ત્યારે થાય છે જ્યારે ધોયા વગર એક જ બોટલનો વારંવાર ઉપયોગ કરો.. તમારી જાતને હાઇડ્રેટેડ રાખવા માટે તમારી બોટલમાંથી પાણી પીવું શ્રેષ્ઠ છે. પરંતુ બોટલને ધોયા વગર સતત […]

કોરોનાથી પણ વધુ ખતરનાક આ બેક્ટેરિયા,10 થી વધુ બાળકો આવ્યા તેની ઝપેટમાં

વારાણસી: કોરોનાના કેસ હજુ ક્યાંક ને કયાંક નોંધાઈ રહ્યા છે. હજુ કોરોના સંપૂર્ણ પણે ગયો નથી કે ત્યાં હવે કોરોના કરતા પણ ખતરનાક લેપ્ટોસ્પાયરોસીસે વારાણસીમાં દસ્તક આપી છે. આ રોગ ઉંદરોથી થાય છે. માત્ર બાળકોને જ ટાર્ગેટ કરે છે. અત્યાર સુધીમાં 10થી વધુ બાળકોને અસર થઈ છે. શહેરની ખાનગી હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. મામલાની […]

મધના અનેક છે ફાયદા, ગળામાં રહેલા બેક્ટિરિયાનો પણ કરે છે નાશ

મધનું પાણી પીવું ખુબ જ જરૂરી મધનું પાણી પીવાના છે ફાયદા અનેક રોગોને કરે છે ઝડપથી દૂર મધનો ઉપયોગ પહેલાના સમયથી એક ઓષધિના રૂપથી કરવામાં આવી રહ્યો છે. તેનો ઉપયોગ વિવિધ રીતે થાય છે. મધ તમામ પોષક તત્વોથી ભરપૂર હોય છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોનું માનવું છે કે, જો મધને નવશેકા પાણીમાં નાખીને પીવામાં આવે તો તે […]

હવે અંતરિક્ષ સ્ટેશનમાંથી મળેલા બેક્ટેરિયાનું નામ ભારતીય વૈજ્ઞાનિકના નામ પરથી રખાશે

નાસાના જેટ પ્રોપલશન લેબના બે સંશોધકોએ મોટી જાહેરાત કરી નમૂનાના બેક્ટેરિયાના એક નવી પ્રજાતિ મળી આવી છે આ નવા બેક્ટેરિયાનું નામ ભારતીય વૈજ્ઞાનિકના નામ પરથી રાખવામાં આવશે નવી દિલ્હી: નાસાના જેટ પ્રોપલશન લેબના બે સંશોધકોએ એક મોટી જાહેરાત કરી છે. હકીકતમાં, આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનમાંથી એકત્રિત કરવામાં આવેલા નમૂનાના બેક્ટેરિયાના એક નવી પ્રજાતિ મળી આવી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code