1. Home
  2. Tag "Bad Habits"

લાંબા સમય સુધી બેઠા બેઠા કામ કરવાથી શરીરને થાય છે આ નુકસાન, રિસર્ચમાં આવ્યું સામે

જો તમે વધારે સમય ખુરશી કે સોફા પર બેસીને પસાર કરો છો તો આ આદત ખરાબ છે, આનાથી સ્થૂળતા જ નહિ પણ બીજી ઘણી ગંભીર સમસ્યાઓ થઇ શકે છે. આ બાબત પર ઘણી રિસર્ચ પણ થયા છે અને આ રિસર્ચમાં સામે આવ્યું કે કલાકો સુધી બેસી રહેવાની આદતથી કમર અને પીઠનો દુખાવાની સાથે મૃત્યુનું કારણ […]

ભારતીયોમાં આ ખરાબ આદતોથી વધી રહ્યું છે હાર્ટ એટેકનું જોખમ

હાર્ટ એટેક એક એવી સમસ્યા છે જે દિવસેને દિવસે વધી રહી છે, હાર્ટ એટેકની સમસ્યા માત્ર મોટી ઉંમરના લોકોમાં જ નહીં પણ બાળકો અને યુવાનોમાં પણ વધી રહી છે. આના પાછળનું કારણ કારણ શું છે, આજે તમને એવી આદતો વિશે જણાવીએ જે ભારતીય લોકોમાં ધીરે ધીરે વધી રહી છે અને તેના કારણે હાર્ટ એટેકનો ખતરો […]

60 વર્ષની ઉંમરે પણ તમે 30 જેવા દેખાશો, આ ચાર આદતો તમને હંમેશા યુવાન રાખશે

દરેક વ્યક્તિ લાંબુ આયુષ્ય ચાહે છે. જવાનીમાં કોઈ વૃદ્ધ થવા માંગતો નથી. જ્યારે કોઈ વૃદ્ધ થાય છે તો તે તેના જવાનીના દિવસોને યાદ કરે છે. ઘણી વાર વ્યક્તિની સારી અને ખરાબ આદતો છે તેને સમય પહેલા વૃદ્ધ કે વધારે ઉંમર થવા છતાં યુવાન રાખે છે. જેથી તમે 60 વર્ષની ઉંમરે પણ 30 દેખાવા માંગતા હોવ […]

જો બાળક ખરાબ આદતોનો શિકાર બની ગયું છે, તો તેને આ ટિપ્સથી સંભાળો,તમને જલ્દી જ પરિણામ મળશે

સામાન્ય રીતે, માતાપિતાએ બાળકોના સારા ઉછેર માટે ઘણા પ્રયત્નો કરવા પડે છે.દેખીતી રીતે, બાળકો કોઈપણ વ્યક્તિથી ખૂબ જ ઝડપથી પ્રભાવિત થઈ જાય છે અને સારું અને ખરાબ વચ્ચે કોઈ ફરક કર્યા વિના લોકોની ખરાબ ટેવોને અનુસરવાનું શરૂ કરે છે.આવી સ્થિતિમાં બાળકોને અનુશાસનમાં લાવવું માતાપિતા માટે ખૂબ જ મુશ્કેલ કાર્ય બની જાય છે.જો તમે ઈચ્છો તો […]

સવારે આ ખરાબ આદતોના કારણે વધી શકે છે વજન,તેને તરત છોડી દો

આજકાલ બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ આહારના કારણે ઘણા લોકો વધતા વજનથી પરેશાન છે. સવારની દિનચર્યા તમારા મન અને સ્વાસ્થ્ય પર પણ ઘણી અસર કરે છે.ઘણા લોકો દિવસની શરૂઆત અસ્વસ્થ આહાર અને ખોટી રીતે કરે છે.તેનાથી તેમના સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડે છે.તમારે સવારે કેટલીક ભૂલો કરવાનું ટાળવું જોઈએ.આ માત્ર તમને સ્વસ્થ વજન જાળવવામાં […]

બાળકને કલાકો સુધી ટીવી જોવાની આદત છે ?,તો આ ટિપ્સને કરો ફોલો

બાળકને કલાકો સુધી ટીવી જોવાની આદત છે ? આંખોને થઇ શકે છે ઘણું નુકશાન  આ ટિપ્સને કરો ફોલો આ ડિજિટલ યુગે આપણા જીવનમાં ઘણી વસ્તુઓ એટલી સરળ બનાવી દીધી છે કે,આપણને ગેજેટ્સની આદત પડી ગઈ છે.આ ગેજેટ્સની સૌથી ખરાબ અસર મોટા બાળકો પર પણ પડે છે. ટેક્નોલોજી એટલી ઝડપી બની ગઈ છે કે,નાના બાળકો ગેજેટ્સ […]

વાસી ખોરાક ખાનાર ચેતી જજો:વાસી ચાઈનીઝ ફૂડ ખાવાથી વિદ્યાર્થીની બગડી તબિયત, જીવ બચાવવા પગ અને આંગળીઓ કાપવી પડી

વાસી ખોરાક ખાનાર વ્યસનીઓ વાંચી લેજો આ સમાચાર વાસી ચાઈનીઝ ફૂડ ખાવાથી વિદ્યાર્થીની બગડી તબિયત જીવ બચાવવા હાથની આંગળીઓ અને પગ કાપવો પડ્યો આજકાલ લોકોમાં વાસી ખોરાક ખાવાની આદત વધી રહી છે.ખાસ કરીને નોકરી કરતા લોકોમાં તે વધુ જોવા મળશે.વાસ્તવમાં વારંવાર ખોરાક રાંધવાનો સમય ન મળવાને કારણે તેઓ વાસી ખાઈને જ કામ કરે છે. જો […]

રોટલીને જમ્યા બાદ તરત ન પીવો પાણી, આ આદત નોતરી શકે છે ભારે બીમારી

જમ્યા પહેલા અને પછી આ બાબતોનું રાખો ધ્યાન રોટલી જમ્યા પછી તરત ન પીવો પાણી સામાન્ય ભૂલ કરે છે મોટું નુક્સાન મોટા ભાગના લોકોને આદત હોય છે કે જમ્યા પછી તરત જ પાણી પીવાની. આ પ્રકારની આદત વિશે જો વાત કરવામાં આવે તો જમ્યા પછી પાણી તરત પીવુ જોઈએ નહી. કારણ છે કે આપણું શરીર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code