1. Home
  2. Tag "bali"

ઇન્ડોનેશિયાના બાલીમાં ભૂકંપના આંચકા,રિક્ટર સ્કેલ પર 7ની તીવ્રતા નોંધાઈ 

ઇન્ડોનેશિયામાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર 7ની તીવ્રતા નોંધાઈ  કોઈ જાનહાની કે મુશ્કેલી નહીં દિલ્હી: ઈન્ડોનેશિયાનો બાલી સમુદ્ર વિસ્તાર આજે વહેલી સવારે જોરદાર આંચકાથી હચમચી ગયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7 માપવામાં આવી છે. જો કે ભૂકંપને લઈને સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી. આ ભૂકંપના કારણે હાલમાં કોઈ જાન-માલના નુકસાનના […]

અમેરિકાએ ફરી એકવાર PM મોદીના વખાણ કર્યા, G-20ના સંમેલન અંગે કહી મહત્વની વાત

ઇન્ડોનેશિયા: ઇન્ડોનેશિયાના બાલીમાં આયોજિત G-20 સમિટ હાલમાં જ પૂર્ણ થઈ ગઈ છે. આગામી G-20 સમિટની અધ્યક્ષતા ભારતને સોંપવામાં આવી છે. ત્યારે  અમેરિકાએ G-20 સમિટ બાલીમાં ભારતની ભૂમિકાની પ્રશંસા કરતાં સમિટના ‘ઘોષણાપત્ર’  પર ભારતના ભરપૂર વખાણ કાર્ય છે. તારીખ 15 અને 16 નવેમ્બરે આયોજિત આ સમિટમાં વિશ્વના અનેક દેશોએ ભાગ લીધો હતો અને તેમના રાષ્ટ્રપ્રમુખ કે […]

બાલીમાં G20 સમિટ લાઇવ અપડેટ્સ: પીએમ મોદીએ કહ્યું કે, ભારત યુકે સાથેના મજબૂત સંબંધોને વધુ મહત્વ આપે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે જણાવ્યું હતું કે ભારત, યુનાઇટેડ કિંગડમ સાથેના પોતાના  મજબૂત સંબંધોને વધુ મહત્વ આપે છે. પીએમ મોદીએ ઋષિ સુનક સાથેની મહત્વની બેઠકમાં ભારપૂર્વક  પર જણાવ્યું હતું કે, “અમે વ્યાપારિક જોડાણ વધારવા, ભારતના સંરક્ષણસુધાર સંદર્ભે સુરક્ષા સહયોગનો વ્યાપ વધારવા તથા બંને વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા વિષે ચર્ચા કરી હતી.” (ફોટો: ફાઈલ)

ભારતને મળી G20 ની અધ્યક્ષતા, PM મોદીએ કહ્યું કે વિકાસ માટે Data પર વધુ ભાર આપવામાં આવશે

વડાપ્રધાન મોદીએ G-20 શિખર સંમેલનમાં જણાવ્યું કે, “ભારતમાં અમે ડિજીટલ માધ્યમ સુધી લોકો પહોંચે એ માટે પૂરતાં પ્રયત્નો કરી રહ્યાં છીએ, પરંતુ હજી આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચવા માટેની ડિજીટલ ખાઈ હજી ઘણી ઊંડી છે . “ હાલમાં જ ભારતને એક વર્ષ માટે G-20ની અધ્યક્ષતા મળી છે. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ બુધવારે બાલીમાં આયોજિત શિખર સંમેલનના અંતમાં […]

બાલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેંગ્રોવના જંગલોની મુલાકાત લીધી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G-20ના અન્ય નેતાઓ સાથે આજે બાલીમાં G-20 સમિટ દરમિયાન ‘તમન હુતાન રાયા ન્ગુરાહ રાય’ મેન્ગ્રોવના જંગલોની મુલાકાત લીધી અને તેનું વાવેતર કર્યું હતું. મેન્ગ્રોવ્સ વૈશ્વિક સંરક્ષણ પ્રયાસોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઇન્ડોનેશિયા G-20 પ્રેસિડેન્સી હેઠળ ઇન્ડોનેશિયા અને UAEની સંયુક્ત પહેલ, મેન્ગ્રોવ એલાયન્સ ફોર ક્લાઇમેટ (MAC)માં ભારત જોડાયું છે. ભારતમાં 5000 […]

પીએમ મોદીએ બાલીમાં ભારતીય મૂળના લોકોને કહ્યું-અહીં આવીને એક અલગ જ અહેસાસ થાય છે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G-20 સમિટ દરમિયાન બાલીમાં ભારતીય મૂળના લોકોને સંબોધિત કર્યા હતા.પીએમ મોદીએ કહ્યું કે,જે જગ્યા સાથે હજારો વર્ષોથી ભારતનો સંબંધ છે, જ્યાં સેંકડો પેઢીઓ વીતી ગઈ છે, પરંતુ જ્યાં લોકોએ પોતાની પરંપરાને જીવંત રાખી છે, ત્યાં આવીને એક અલગ જ આનંદ છે.પીએમ મોદીએ કહ્યું કે,ઘણી પેઢીઓ વીતી ગઈ પરંતુ તમે તમારી પરંપરાને ક્યારેય […]

યુ.એસ.-ચીન સંબંધ: જો બીડન અને જિનપિંગ વચ્ચે બાલીમાં મુલાકાત

નવી દિલ્હી : અમેરિકા પ્રત્યે પોતાની નીતિ અને સ્થિતિને સ્પષ્ટ કરતાં ચીની વિદેશ મંત્રાલયે આશા દર્શાવી છે કે અમરિકા અને ચીન એક જ દિશામાં આગળ વધી રહ્યા છે અને બંને વચ્ચે પ્રવર્તતા મતભેદોને પણ ધીમે ધીમે દૂર કરી દેશે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બીડન અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે ઈન્ડોનેશિયાના બાલીમાં આયોજિત જી-20 શિખર સંમેલનની પહેલાજ […]

જી-20ના સંમેલનમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદી બાલી જવા રવાના

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20ના શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ઈન્ડોનેશિયાના બાલી જવા માટે આજે રવાના થયા. આ સંમેલન 15-16 નવેમ્બરના રોજ બાલીમાં આયોજિત થઇ રહ્યું છે. રવાના થતાં પહેલાં વડાપ્રધાને આ અંગે જણાવ્યું હતું કે, “બાલી શિખર સંમેલન દરમ્યાન હું વૈશ્વિક ચિંતાના મુખ્ય મુદ્દાઓ, જેવા કે વિકાસ, ખાદ્ય અને ઊર્જા સુરક્ષા, પર્યાવરણ, સ્વાસ્થ્ય અને […]

સુપ્રીમ કોર્ટે ‘તાંત્રિક’ દંપત્તિને આપી ફાંસીની સજા, પાડોશી બાળકની આપી હતી બલિ

દંપત્તિનો હતો તાંત્રિક ક્રીયામાં વિશ્વાસ હત્યા કરીને ઘરમાં દફનાવી હતી લાશ સુપ્રીમ કોર્ટે બે વર્ષના બાળકની હત્યાના મામલામાં દોષિત દંપત્તિને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. આરોપી તાંત્રિક દંપત્તિએ બલિ ચઢાવવા માટે બાળકોની હત્યા કરી દીધી હતી. કિરણબાઈ અને તેના પતિ ઈશ્વરીલાલ યાદવની વિરુદ્ધ આરોપ હતો કે તે બંને તંત્રવાદમાં વિશ્વાસ કરતા હતા. કિરણબાઈ સિદ્ધિ પ્રાપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code