1. Home
  2. Tag "Ballistic missiles"

ઈરાક ઉપર ઈરાને બેલેસ્ટિક મિસાઈલોથી કર્યો હુમલો, ચારના મોત

નવી દિલ્હીઃ ઈરાને ઉત્તરી ઈરાક અને સીરિયામાં અનેક ટાર્ગેટ પર હુમલો કર્યો. ઈરાને કહ્યું કે તેણે આર્બિલમાં જાસૂસોના હેડક્વાર્ટર અને ઈરાન વિરોધી આતંકવાદી જૂથોના ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. કુર્દિસ્તાન સરકારની સુરક્ષા પરિષદે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઈરાનના હુમલામાં ચાર નાગરિકો માર્યા ગયા હતા અને છ ઘાયલ થયા હતા. આ મિસાઈલો અમેરિકન કોન્સ્યુલેટ પાસે પડી […]

દુશ્મનો પર કાળ બનીને ત્રાટકશે, ભારતે ‘પ્રલય’ મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ, 500 કિમી સુધીના લક્ષ્યાંકને નષ્ટ કરવા સક્ષમ

દુશ્મનોનો બોલાવાશે ખાત્મો ભારતે સફળતાપૂર્વક પ્રલય મિસાઇલનું કર્યું પરીક્ષણ 150-500 કિમી સુધીના લક્ષ્યાંકને નષ્ટ કરવા સક્ષમ નવી દિલ્હી: ભારતે બુધવારે સપાટીથી સપાટી પર પ્રહાર કરતી બેલિસ્ટિક મિસાઈલ ‘પ્રાયલ’નું (Pralay Missile) સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ મિસાઈલ 150 થી 500 કિમી સુધીના લક્ષ્યને નિશાન બનાવી શકે છે. ડીઆરડીઓના (DRDO) અધિકારીઓએ આ માહિતી આપી છે. આ પરીક્ષણ ઓડિશાના […]

ઉત્તર કોરિયાએ વધાર્યું ટેન્શન, 2 બેલેસ્ટિક મિસાઇલનું સમુદ્રમાં કર્યું પરીક્ષણ

અમેરિકા સાથેની કૂટનીતિમાં ઘર્ષણ બાદ ઉત્તર કોરિયાની હરકત ઉત્તર કોરિયાએ 2 બેલિસ્ટિક મિસાઇલનું કર્યું પરીક્ષણ આ મિસાઇલોએ સમુદ્રમાં પડતા પહેલા 450 કિમીનું અંતર કાપ્યું હતું નવી દિલ્હી: અમેરિકામાં નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાઇડને પદભાર સંભાળ્યો ત્યારબાદ પ્રથમ વખત ઉત્તર કોરિયાએ બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. અમેરિકા સાથેની કૂટનીતિમાં ઘર્ષણ બાદ ઉત્તર કોરિયાનું આ પગલું જો બાઇડનના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code