1. Home
  2. Tag "baloch"

બલૂચોના આંદોલનથી પાકિસ્તાનને વધુ એક બાંગ્લાદેશનો ડર, પીએમ કાકરે કહ્યુ-ભારતનો હાથ

નવી દિલ્હી: પાકિસ્તાનમાં બલૂચોનું સ્વતંત્રતા આંદોલન જોર પકડી રહ્યું છે. બલૂચ યુવકો પર આંતકવાદના આરોપ લગાવીને હત્યા કરવાના મામલાઓથી ભડકેલા લોકો ગત બે સપ્તાહથી પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદને ઘેરીને બેઠા છે. લગભગ 1600 કિલોમીટર લાંબી માર્ચ કરીને રાજધાની ઈસ્લામાબાદ પહોંચેલા બલૂચ હવે કાર્યવાહક પીએમ અનવરુલ હક કાકરના નિવેદન પર વધુ ભડક્યા છે. કાકરે મંગળવારે બલૂચ આંદોલનકારીઓને […]

પાકિસ્તાન બલૂચી ફ્રીડમ ફાઈટરોએ ગેસ પાઈપલાઈન ઉડાવી, 4 પાકિસ્તાની સુરક્ષાકર્મીઓના મોત

બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના દમનથી કંટાળી ચૂકેલા બલૂચો છેલ્લા સાત દશકાઓથી સ્વતંત્રતાની માગણી સાથે વિદ્રોહ કરી રહ્યા છે. આવા જ બલૂચ ફ્રીડમફાઈટરોએ ડેરા બુગ્તીમાં એક ગેસ પાઈપલાઈનને વિસ્ફોટ કરીને ઉડાવી દીધી હતી. બલૂચિસ્તાનને પાકિસ્તાનથી આઝાદ કરાવવાનું પક્ષધર વિદ્રોહી સંગઠન બલોચ લિબરેશન ટાઈગર્સે આ હુમલાની જવાબદારી લીધી છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ પ્રમાણે, શુક્રવારે સુઈ ગેસ પ્લાન્ટ નજીક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code