1. Home
  2. Tag "Ban"

સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર 30 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ લંબાવ્યો

કોરોનાના કેટલાક રાજ્યોમાં કેસ વધતા સરકારનો નિર્ણય આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર 30 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ જારી DGCAએ જાહેર કર્યું સર્કુલર નવી દિલ્હી: કોરોના મહામારી સામેની જંગમાં સમગ્ર દેશમાં ઝડપી ગતિએ રસીકરણ થઇ રહ્યું છે. કેટલાક પ્રતિબંધોમાં ઢીલ આપવામાં આવી છે. જો કે કેટલાક દેશ તેમજ ભારતના કેટલાક જીલ્લામાં સંક્રમણના કેસ ફરી વધી રહ્યા છે. સ્થિતની ગંભીરતાને […]

ડિજીટલ પેમેન્ટ પ્લેટફોર્મ પર RBIની રોક, આ છે તેનું કારણ

RBIએ લીધો મહત્વનો નિર્ણય RBI ડિજીટલ પેમેન્ટ પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો આ છે તેની પાછળનું કારણ નવી દિલ્હી: દેશની સર્વોચ્ચ બેંક RBIએ મહત્વનો નિર્ણય લીધો છે. RBIએ પેમેન્ટ નેટવર્ક પ્લાન પર પ્રતિબંધ મૂક્યો છે. ઑનલાઇન ટ્રાન્ઝેક્શનમાં નેશનલ પેમેન્ટ્સ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના વર્ચસ્વને સમાપ્ત કરવાની યોજના માટે બેંકે આ પ્રતિબંધ લાગૂ કર્યો છે. RBIએ ગત વર્ષે […]

કાર્યવાહી: વોટ્સએપએ આ કારણોસર 20 લાખ ભારતીય યૂઝર્સના એકાઉન્ટ કર્યા બંધ

વોટ્સએપ પ્લેટફોર્મનો દુરુપયોગ કરનારા વિરુદ્વ વોટ્સએપની કાર્યવાહી વોટ્સએપે 20 લાખ ભારતીય યૂઝર્સના એકાઉન્ટ્સ બ્લોક કર્યા વોટ્સએપેના અહેવાલ અનુસાર 345 યૂઝર્સ સામે લીગલ નોટિસ મળી નવી દિલ્હી: ભારતમાં મોટા પ્રમાણમાં લોકો વોટ્સએપનો યૂઝ કરે છે. જો કે કેટલાક ભારતીય યૂઝર્સ આ પ્લેટફોર્મ્સનો દુરુપયોગ કરતા હોવાથી તેની વિરુદ્વ કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. વોટ્સએપે પોતાના પ્લેટફોર્મનો […]

ભારતે કોરોનાની રસીના નિકાસ ઉપર પ્રતિબંધ મુકતા નારાજ બાંગ્લાદેશે હિલ્સા માછલીઓની નિકાસ ઘટાડી

દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીને નાથવા માટે રસીકરણ અભિયાન તેજ બનાવ્યું છે. તેમજ રસીનું ઉત્પાદન વધારવા માટે આદેશ કરવામાં આવ્યાં છે. એટલું જ નહીં બાંગ્લાદેશને કોરોનાની રસીના નિકાસ ઉપર પ્રતિબંધ મુક્યો હોવાનું જાણવા મળે છે. જેથી બાંગ્લાદેશ સરકારે નારાજગી વ્યક્ત કરી છે. એટલું જ નહીં બાંગ્લાદેશ સરકારે હિલ્સા માછલીઓની ભારતમાં નિકાસ પણ મર્યાદિત કરી હોવાનું જાણવા […]

પીએનબી હાઉસિંગ-કાર્લાઇલ વચ્ચેની સમજૂતિને ઝટકો, સેબીએ લીધો આ નિર્ણય

PNB હાઉસિંગ અને કાર્લાઇલ વચ્ચેની સમજૂતિને આંચકો સેબીએ સમજૂતિ માટે શેરહોલ્ડર્સના વોટિંગ પર મૂક્યો પ્રતિબંધ તેને લીધે હવે આ સમજૂતિ અટકી છે નવી દિલ્હી: પીએનબી હાઉસિંગ ફાઇનાન્સને ઝટકો લાગ્યો છે. સેબીએ પીએનબી હાઉસિંગ ફાઇનાન્સની કાર્લાઇલ સમૂહ સાથેની પ્રસ્તાવિત 4000 કરોડ રૂપિયાની સમજૂતિમાં શેરહોલ્ડરના વોટિંગ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ સાથે જ પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ […]

ટ્વિટર વિવાદ પર સરકારની સ્પષ્ટતા, કોઇ પ્લેટફોર્મ બેન નથી કરવા માંગતા

સરકાર અને ટ્વિટર વચ્ચે વિવાદ અંગે બોલ્યા રવિશંકર પ્રસાદ કોઇપણ પ્લેટફોર્મ બેન કરવાનો કોઇ ઇરાદો નથી પરંતુ નિયમ તો નિયમ હોય છે, તેથી પાલન કરવું આવશ્યક નવી દિલ્હી: સરકાર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર વચ્ચે ચાલી રહેલા વિવાદ પર કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, સરકાર સપૂર્ણપણે તટસ્થ છે. જો કોઇ દેશના પીએમ […]

જામનગર નજીકનો સમુદ્ર તોફાની બનવાની શક્યતાને લીધે માછીમારોને દરિયો ખેડવા પ્રતિબંધ

જામનગરઃ  સામાન્યરીતે જુન અને જુલાઈમાં જામનગરનો દરિયો તોફાની રહેતો હોય છે. આથી દરિયો ખેડવા પર કે માછીમારી કરવા પર 1 જૂનથી 30 જુલાઈ સુધી સુરક્ષાના કારણોસર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. કારણ કે, આ સમયગાળા દરમિયાન દરિયો તોફાની બનતો હોય છે જેને કારણે જાનમાલનું નુકસાન થઈ શકે છે. જેને પગલે મત્સ્યોદ્યોગ વિભાગ તથા પોર્ટ દ્વારા […]

સાઉદી અરેબિયાએ ઇઝરાયલની ફ્લાઇટ્સ પર લગાવી રોક

સાઉદી અરેબિયા અને ઇઝરાયલ વચ્ચે તણાવ સાઉદી અરેબિયાએ ઇઝરાયલી ફ્લાઇટ્સ માટે પોતાનું હવાઇ ક્ષેત્ર કર્યું બંધ આ માટેનું કોઇ ચોક્કસ કારણ સામે આવ્યું નથી નવી દિલ્હી: સાઉદી અરેબિયા અને ઇઝરાયલ વચ્ચે પણ હવે તણાવ જોવા મળ્યો છે. હકીકતમાં, સાઉદી અરેબિયાએ અચાનક જ ઇઝરાયલી ફ્લાઇટ્સ માટે પોતાનું હવાઇ ક્ષેત્ર બંધ કરી દીધું હતું. આ કારણે દુબઇ […]

ભારતમાં કોરોના સંક્રમણ બેકાબૂ થવાથી વિશ્વ ચિંતિત, આ દેશે લીધો આ મોટો નિર્ણય

ભારતમાં કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે હોંગકોંગે લીધો મોટો નિર્ણય હોંગકોંગે ભારતથી આવતી અને જતી ફ્લાઇટ્સ પર 20 એપ્રિલથી 3 મે સુધી રોક લગાવી હોંગકોંગની સરકારે ભારત ઉપરાંત પાકિસ્તાન, ફિલિપાઇન્સથી આવતી ફ્લાઇટ્સ ઉપર પણ રોક લગાવી નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે હોંગકોંગે મોટો નિર્ણય લીધો છે. હોંગકોંગે ભારતથી આવતી અને જતી ફ્લાઇટ્સ પર 20 […]

પાટણની રાણકીવાવ સહિત ઐતિહાસિક સ્થળો પ્રવાસીઓ માટે બંધ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે આતિહાસિક પર્યટક સ્થળો પણ હવે પ્રવાસીઓ માટે બંધ કરવાની ફરજ પડી છે. પાવાગઢ અને ચાંપાનેર ખાતે આવેલા મોન્યુમેટમાં મુલાકાતીઓ માટે પ્રવેશ બંધ કરાયો છે. આ ઉપરાંત પાટણમાં આવેલી ઐતિહાસિક અને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામનારી રાણીની વાવમાં પણ આજથી પ્રવેશ બંધ કરાયો છે. ગુજરાતમાં કોરોના મહામારીના વધતા પ્રકોપને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code