અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર 30 એપ્રિલ સુધી નહીં મળે પ્લેટફોર્મ ટિકિટ
રેલવે વિભાગે લીધો મહત્વનો નિર્ણય કોરોનાનું સંક્રમણ અટકાવવા નિર્ણય આઠ શહેરોમાં રેલવે પ્લેટફોર્મની ટિકીટ નહીં મળે અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં હોવાથી અમદાવાદ સહિતના શહેરી વિસ્તારોમાં કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. બીજી તરફ કોરોનાનું સંક્રમણ ફેલતુ અટકાવવા માટે અમદાવાદ રેલવે વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. અમદાવાગ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ […]


