1. Home
  2. Tag "Banaskantha"

બનાસકાંઠાનું વિભાજન અને થરાદ નવો જિલ્લો બનતા કહીં ખૂશી કહીં ગમ

ધાનેરા, કાંકરેજ અને દીયોદરે કર્યો વિરોધ, કાંકરેજને બનાસકાંઠા કે પાટણ સાથે રાખો થરાદ સાથે તો નહીં જ, શિહોરીના વેપારીઓએ દુકાનો સજ્જડ બંધ રાખી વિરોધ કર્યો પાલનપુરઃ ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણી જાહેર થાય તે પહેલા જ બનાસકાંઠાનું વિભાજન કરીને નવો વાવ-થરાદ જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. બનાસકાંઠાના બે ભાગ પાડીને જિલ્લાનું વિભાજન કરતા લોકોમાં […]

બનાસકાંઠાનું વિભાજન કરીને વાવ-થરાદ નવો જિલ્લો બન્યો, હવે ગુજરાતમાં 34 જિલ્લા

વાવ-થરાદ જિલ્લામાં 8 તાલુકાનો સમાવેશ મોટા બીજા નંબરના સૌથી મોટી જિલ્લાના બે ભાગ કરાયા નવા જિલ્લાની તમામ સરકારી કચેરીઓ થરાદમાં રહેશે ગાંધીનગરઃ ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ-વાવનો નવો જિલ્લો બનાવવાનો નિર્ણય કર્યો છે. હાલ બનાસકાંઠા ગુજરાતમાં બીજા નંબરનો મોટો જિલ્લો છે, વિભાજન થતાં બનાસકાંઠા નાનો જિલ્લો બની જશે. બનાસકાંઠાનું વિભાજન કરીને થરાદ-વાવ નવો […]

બનાસકાંઠામાં 26મી ડિસેમ્બરથી ત્રણ દિવસ માવઠાની આગાહી, ખેડુતો ચિંતિત

અનાજ પલળે નહીં તે માટે માર્કેટ યાર્ડને અપાઈ સુચના ખેડુતોને પણ અનાજ સહિતને પાક ખૂલ્લામાં ન રાખવા અપીલ કરાઈ ડીસામાં સવારથી જ ધુમ્મસ છવાયું પાલનપુરઃ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં તા. 26મી ડિસેમ્બરથી ત્રણ દિવસ માવઠું પડવાની શક્યતા છે. જેમાં બનાસકાંઠામાં એલર્ટ જાહેર કરાતા ખેડુતો ચિંતિત બન્યા છે. કમોસમી વરસાદ અને ભારે પવનને લીધે રવિપાકને નુકશાન થવાનો […]

બનાસકાંઠામાં વીજચોરી સામે GUVNLની 42 ટીમો દ્વારા ચેકિંગ ઝૂંબેશ

ડીસા, કાંકરેજ અને વાવમાં વીજ જોડાણોની તપાસ, 105 વીજચોરીના કેસ પકડાતા 30.71 લાખનો દંડ ફટકાર્યો, જે વિસ્તારમાં વીજ લાઈનલોસ વધુ હોય એવા વિસ્તારોને ટાર્ગેટ કરાયા પાલનપુરઃ બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં વીજપોલ પરના વીજ તાર પર લંગરિયા નાખીને વીજ ચોરી કરવામાં આવતી હોવાની  ફરિયાદો ઊઠી હતી. જિલ્લાના કેટલાક વિસ્તારમાં લાઈન લોસ વધતો જતો હતો. આથી જીયુવીએનએલની 42 […]

બનાસકાંઠાઃ થરાદ નજીક કાર કેનાલમાં ખાબકી, ચાલકનો ચમત્કારિક બચાવ

રતનપુર નજીક દૂર્ઘટના સર્જાઈ સ્થાનિકો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા ભારે જહેમત બાદ વ્યક્તિને બહાર કઢાઈ ડીસાઃ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન બનાસકાંઠાના રાણપુર નજીક પુરઝડપે પસાર થતી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમવતા કાર રોડની સાઈડમાં ઉતરીને કેનાલમાં ખાબકી હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિકો તથા બચાવ […]

થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર પહેલા રાજસ્થાન તરફથી પ્રવેશતા વાહનોનું પોલીસ દ્વારા કરાતું સઘન ચેકિંગ

ખાનગી વાહનોમાં દારૂ લાવતો અટકાવવા ચેકિંગ, ધાનેરામાં પણ ત્રણ ચેકપોસ્ટ દ્વારા ચેકિંગ, બનાસકાંઠાની તમામ ચેકપોસ્ટ પર SP દ્વારા લેવાતું ડે ટુ ડે રિપોર્ટિંગ પાલનપુરઃ ગુજરાતનો બનાસકાંઠા જિલ્લો સરહદી ગણાય છે. અને રાજસ્થાનથી પ્રવેશ માટેનું મુખ્ય દ્વાર ગણાય છે. થર્ટી ફર્સ્ટને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં દારૂ કે નશીલા પદાર્થો સાથે વાહનો પ્રવેશ […]

બનાસકાંઠા જિલ્લો રેશનકાર્ડ ઈ-કેવાયસીમાં રાજ્યમાં પ્રથમ નંબરે

બનાસકાંઠામાં 20 લાખથી વધુ લાભાર્થીઓનું e-KYC પૂર્ણ, ગામડાંઓમાં ઈ-ગ્રામ કેન્દ્રો પર લાગતી લાઈનો, જિલ્લાના અધિકારીઓ કહે છે, લોકોમાં જાગૃતિને લીધે સફળતા મળી પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં રેશનકાર્ડ આ-કેવાયસીમાં કામગીરીમાં રાજ્યમાં પ્રથમ ક્રમાંકે છે. જિલ્લામાં છેલ્લા બે  મહિનાથી e-KYC કરવામાં આવી રહ્યું છે. જેના લીધે અત્યાર સુધી 20.07 લાખ e-KYC પૂર્ણ કરીને રાજ્યમાં પ્રથમ નંબર હાંસલ કર્યો […]

બનાસકાંઠામાં મોટા પ્રમાણમાં ભેળસેળ વાળું પનીર પકડાયું

અમદાવાદઃ બનાસકાંઠાના છાપી ખાતે એક ખાનગી દૂધ ઉત્પાદન કંપનીમાં પનીર લુઝ, પામોલિન તેલ અને એસિટિક એસિડનો જથ્થો કરાયો સીઝ કરાયો છે. બનાસકાંઠાના ખૌરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ૯૧૫ કિલો જથ્થો જપ્ત કરીને જવાબદારો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ હતી. જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આલીયા મિલ્ક પ્રોડક્ટ […]

બનાસકાંઠાની ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોમાં 36 જ્ઞાન સહાયકોની ભરતી કરાશે

શિક્ષકોની કાયમી ભરતી ન થાય ત્યાં સુધી જ્ઞાન સહાયકો બાળકોને ભણાવશે, જ્ઞાન સહાયકોને મહિને 21000નું વેતન ચુંકવવામાં આવશે, 12મી ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે પાલનપુરઃ  બનાસકાંઠામાં ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં પ્રાથમિક શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી હોવાથી બાળકોની શિક્ષણ પર અસર પડી રહી છે. ત્યારે ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોમાં 36 જ્ઞાન સહાયક ભરવાનો નિર્ણય લેવાયો છે. […]

બનાસકાંઠા: જાણીતી બ્રાન્ડનું ડુપ્લીકેટ ઘીનો જથ્થો ઝડપાયો

અમદાવાદઃ રાજ્યનાં નાગરિકોને સલામત અને સ્વચ્છ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટિબદ્ધ બન્યું છે તેમજ ભેળસેળયુક્ત કે ડુપ્લિકેટ ખોરાક બનાવનાર ઇસમો વિરૂદ્ધ સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત તંત્ર દ્વારા બનાસકાંઠા જિલ્લાના ચડોતરમાં આવેલી ઉત્પાદક પેઢી મે. જલારામ એન્ટરપ્રાઇઝ ખાતે રેડ પાડવામાં આવી હતી. આ રેડ દરમિયાન આશરે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code