હિન્દુઓ પરના અત્યાચાર મુદ્દે હજારો લોકોનું દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન પાસે વિરોધ પ્રદર્શન
નવી દિલ્હી 23 ડિસેમ્બર 2025: VHP’s protest બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો વિરોધ કરવા માટે ચાણક્યપુરીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન પાસે હજારો લોકો એકઠા થયા છે અને હાઈ કમિશન સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. VHPના વિરોધ પ્રદર્શનની અપેક્ષાએ દિલ્હી પોલીસ અને અર્ધલશ્કરી દળોના સેંકડો કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે, જે બધાને હાઈ કમિશનથી થોડાક […]


