બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યાચાર ગુજાનારા કટ્ટરપંથીઓ સામે PM શેખ હસીનાએ કર્યા તપાસના આદેશ
દિલ્હીઃ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ ગૃહમંત્રી સાથે બેઠક કરી હતી. જેમાં હિન્દુ ઉપર થઈ રહેલી હિંસાને લઈને નારાજગી વ્યક્ત કરીને કટ્ટરપંથીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરતા નિર્દેશ કર્યો હતો.આ ઉપરાંત પીએમ હસીનાએ સોશિયલ મીડિયામાં વાયરલ થતી કોઈ પણ માહિતીના તથ્યોની તપાસ કર્યા ભરોસો નહીં કરવા અપીલ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર દુર્ગા પૂજા બાદ પશ્ચિમ બંગાળમાં […]


